Connect Gujarat

You Searched For "hatya"

સુરત : સુશીલ ઉર્ફે ગુડ્ડુને પાંચ હત્યારાઓએ જાહેરમાં રહેંસી નાંખ્યો

30 April 2020 1:21 PM GMT
સુરતમાંસુર્યા મરાઠી અને હાર્દિક પટેલ વચ્ચેના ગેંગવોર બાદ ફરી ગુનેગારોએ માથું ઉંચકયુંછે. ગોડાદરાના બૈજનાથ મંદિર પાસે ગત રાત્રીના સમયે સુશીલ નામના...

રાજકોટ : ધ્રોલના યુવાનની રાજસ્થાનના શાર્પશુટરોએ જાહેરમાં ગોળી મારી કરી હત્યા

7 March 2020 12:25 PM GMT
જામનગરજિલ્લાના ધ્રોલના ત્રિકોણબાગ વિસ્તારમાં યુવાનની જાહેરમાં ગોળી મારી હત્યા કરવાનામામલામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. ટોલનાકાના કોન્ટ્રાકટ તથા...

રાજકોટ : નિવૃત એસટી કર્મચારીની તેના જ ઘરમાં ઘુસી કરપીણ હત્યા

7 March 2020 12:16 PM GMT
રાજકોટમાંબેફામ બનેલા ગુનેગારોએ પૌત્રીની નજર સામે જ દાદાની ચપ્પુનો ઘા મારી કરપીણ હત્યાકરી નાંખી હતી. પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા સગીર સહિત ત્રણ...

ભરૂચ: હાંસોટ ખાતે ખેતરના રસ્તામાંથી પસાર થવા બાબતે યુવકનુ મોત, જુઓ કેવી રીતે.

4 Feb 2020 9:27 AM GMT
ભરૂચ જિલ્લાના હાંસોટ ખાતે રસ્તામાંથીપસાર થતા યુવકને માર મારતા તેનુ મોત નીપજ્યું. હાંસોટ પોલીસે આરોપી વિરુદ્ધહત્યાનો ગુનો નોંધી તેને ઝડપી...

અંકલેશ્વર : નવા ધંતુરીયામાં ભત્રીજો બન્યો હત્યારો, 41 વર્ષીય ફોઇની કરી હત્યા

10 Jan 2020 12:52 PM GMT
અંકલેશ્વરજીઆઇડીસીમાં આડા સંબંધમાં પતિએ પત્નીની હત્યા કરી પોતે આપઘાત કરી લીધો હોવાનીઘટનાની શાહી સુકાઇ નથી તેવામાં નવા ધંતુરીયા ગામમાં આડા સંબંધની...

જૂનાગઢ : કુતિયાણાથી ગુમ થયેલ યુવાનની હત્યા, સોનાના બિસ્કીટના ફ્રોડમાં વાંધો પડતા કરાઈ હત્યા

14 Dec 2019 11:16 AM GMT
કુતિયાણાના યુવાનની હત્યા કરીને દાટી દીધેલી લાશ જૂનાગઢ પાસેથી મળી આવી. પોલીસે લાશને બહાર કાઢીને છ શખ્સો સામે હત્યાનો ગુન્હો નોધ્યો છે.કુતિયાણાના ગોકરણ...

રાજકોટ : ટંકારામાં વૃધ્ધની હત્યાનો ભેદ ખુલ્યો, દારૂની મહેફીલમાં ઝગડો થતાં કરાઇ હતી હત્યા

7 Dec 2019 1:36 PM GMT
ટંકારાના સાવડી ગામે વૃદ્ધની થયેલી હત્યાનો ભેદ ઉકેલી પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે જયારે અન્ય એકને પકડવા કવાયત ચાલી રહી છે. ટંકારા તાલુકાના સાવડી...

અરવલ્લી: ભિલોડાના કુંડોલ-પાલમાં જમીન વિવાદમાં એકના એક દીકરાની 6 લોકોએ કરી હત્યા

27 Nov 2019 3:57 PM GMT
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના કુંડોલ(પાલ) ગામે એકજ શેઢા પર જમીનહત્યાનું કારણ બની હતી ૪ શખ્સોએ બે મહિલાઓ સાથે મળી સેઢા પાડોશી યુવકને ઢોર મારમારી બે...

સુરત: યુવાનની જાહેરમાં હત્યા બાદ લોકો વિફર્યા, ધારાસભ્યની બોલાવી હાય

24 Nov 2019 11:35 AM GMT
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં શાકભાજી માર્કેટમાં યુવાનની જાહેરમાં હત્યા બાદ લોકોમાં રોષ ભભુકી ઉઠયો છે. રોષે ભરાયેલા લોકોએ લિંબાયતના ધારાસભ્ય સંગીતા...

સુરત: ગુન્હેગારો બન્યા બેફામ, લિંબાયત વિસ્તારમાં સરેઆમ કરી હત્યા

23 Nov 2019 12:26 PM GMT
સુરતમાં હુમલાખોરો એક બાદ એક હત્યાની ઘટનાને અંજામઆપી રહ્યા છે, ત્યારેશહેરના લિંબાયતવિસ્તારમાં શાકભાજી માર્કેટમાં ધોળા દિવસે ખૂની...