ભરૂચ: પૂરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગની 25 ટીમ તૈનાત કરાય,મેડિકલ કેમ્પનું પણ આયોજન
પૂરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા વરસાદી પાણી ભરાતા ખાડા ખાબોચિયામાં ડાયફ્લુબેન્જુરોન અથવા બળેલા ઓઇલનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
પૂરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા વરસાદી પાણી ભરાતા ખાડા ખાબોચિયામાં ડાયફ્લુબેન્જુરોન અથવા બળેલા ઓઇલનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
સુરત શહેરના ભાગળ વિસ્તારમાં માવાના હોલસેલ વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી,આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા સફાળે જાગીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ભરૂચ જિલ્લાની આરોગ્ય ટીમ દ્વારા વાયરલ ચાંદીપુરા રોગ અન્વયે અટકાયતી ના ભાગરૂપે નેત્રંગ, વાલીયા,ઝઘડીયા, આમોદ, જંબુસર, હાંસોટ, અંકલેશ્વર, ભરૂચ, વાગરા તાલુકાઓમાં ૪૯૦ જેટલી આરોગ્યની ટીમ દ્વારા અંદાજિત ૩૫,૧૪૩ ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો.
સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસ બહાર આવતા સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે બાળકો માટે અલાયદો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.
સુરતમાં ચોમાસાને લઈને વરસી રહેલા વરસાદને પગલે શહેરમાં રોગચાળો ન વકરે તે માટે પાલિકાનું આરોગ્ય વિભાગ સફાળું સફાળું જાગ્યું છે..
ભરૂચના ચાવજ ગામના માંગલ્ય બંગલોઝ ખાતે રહેતા 42 વર્ષીય રાજેશ સિંધા ભરૂચ તાલુકાના ઝનોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતાં હતા
હાલ ગરમીની સીઝન ચાલી રહી છે, ત્યારે કેટલાક લેભાગુ વેપારીઓ બીન આરોગ્યપ્રદ ખોરાક વેચી નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન કરે તે માટે વડોદરા મહા નગરપાલિકાનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.