વાઇરલ ઇંફેકસનની સારવાર કરે છે આ ડ્રિંક. હદયને પણ રાખે છે એકદમ તંદુરસ્ત
લીચી ઉનાળામાં મળતું એક રસદાર ફળ છે. તે વિટામિન સી, કોપર અને કેલ્સિયમથી ભરપૂર હોય છે.
લીચી ઉનાળામાં મળતું એક રસદાર ફળ છે. તે વિટામિન સી, કોપર અને કેલ્સિયમથી ભરપૂર હોય છે.
ડિપ્રેશન એટલે કે શરીરને અંદરથી પોકળ બનાવી દે છે. પરંતુ જો તમે તેને કુદરતી રીતે દૂર કરવા માંગો છો, તો તમે કેટલાક સરળ ઉપાયો અપનાવીને તમારી સારવાર કરી શકો છો.
વોકિંગ કરવું એ સારી કસરત છે. ગમે તે રીતે કરતા હોય તે સ્વાસ્થ્ય માટે સારું છે. ફાસ્ટ ચાલ્યા વગર વર્કઆઉટ કરવાની સરળ રીતો પણ છે.
ઘણી વખત આપણે ઘરમાં કાકડી ખાવા માટે લાવતા હોઈએ છીએ, પરંતુ કયારેક કોઇ ખાઈ નહીં તો એકદમ સુકાઈ જાય છે.
ઉનાળામાં દરેક લોકો લીચી ખાવાનું પસંદ કરતાં હોય છે. લીચી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. સાથે જ શરીરની ઘણી સમસ્યાઓ દૂર થાય છે.
ઘણી વખત આપણને ઊંઘ્યા પછી પણ થાક લાગે છે. આ કારણે આખો દિવસ આલાસ આવે છે. આવી સ્થિતિમાં કામ કરવું મુશ્કેલ પડી જાય છે.
ભારતમાં સદીઓથી તાંબાના વાસનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તાંબાના વાસણમાં ભોજન રાખવામા આવ્યું હોય કે પાણી તે ખૂબ જ ગુણકારી છે.