હાઈ બીપી, કોલેસ્ટ્રોલ કે તણાવ... હાર્ટ એટેકનું સૌથી વધુ જોખમ શું છે?
બદલાતી જીવનશૈલી અને આહારના કારણે હ્રદયના રોગોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે આ જ કારણ છે કે વિશ્વભરમાં હૃદયના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.
બદલાતી જીવનશૈલી અને આહારના કારણે હ્રદયના રોગોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે આ જ કારણ છે કે વિશ્વભરમાં હૃદયના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.
ટેલિવિઝન ઉદ્યોગનો પ્રખ્યાત ચહેરો (વિકાસ સેઠીનું નિધન) અભિનેતા વિકાસ સેઠીના નિધનના સમાચારે તેમના ચાહકોને આઘાતમાં મૂકી દીધા છે.
ડાયાબિટીસ અને હૃદયરોગ એ બે એવી સમસ્યાઓ છે જે આજકાલ લોકોને ઝડપથી અસર કરી રહી છે. બદલાતી જીવનશૈલી અને ખાવાની ખોટી આદતો ઘણીવાર લોકોને આ બીમારીઓનો શિકાર બનાવે છે
હોસ્પિટલમાં જમાઈનું મોત થયું હોવાના સમાચાર સાંભળીને તેમના સાસુ હસમતબેન માયકને પણ અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો..
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. હાલમાં ચાલી રહેલા વેક્સિન મુદ્દે સરકારને ઘેરી હતી.