સુરત: દક્ષિણ ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર,લોકો ગરમીમાં શેકાયા
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત માં હિટવેવ જોવા મળી રહી છે ત્યારે કાપડ નગરી સુરતમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર કરી જતા લોકો ગરમીમાં શેકાયા હતા.
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત માં હિટવેવ જોવા મળી રહી છે ત્યારે કાપડ નગરી સુરતમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર કરી જતા લોકો ગરમીમાં શેકાયા હતા.
સરકારની "નલ સે જલ યોજના" હેઠળ ઘરે ઘરે પાણી પહોંચાડવામાં આવ્યું હોવાના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે.
બીલીમોરાના પશ્ચિમમાં છેલ્લા 24 કલાકથી લોકો વીજળી વગર અકળાતા ગત રાત્રે સ્થાનિકોએ DGVCLની કચેરીએ પહોંચી પથ્થરમારાનો પ્રયાસ કરતા પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
રાજ્યના લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. મોટાભાગના શહેરોમાં ગરમી કહેર વર્તાવી રહી છે.
અમદાવાદ શહેરમાં રવિવારના રોજ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. તેવામાં શહેરીજનો આકરી ગરમીથી બચવા અવનવી તરકીબો અપનાવી રહ્યા છે.
રાજપીપળા શહેરમાં ઉનાળાની અસહ્ય ગરમીથી બચવા માટે સ્વિમિંગપુલ તૈયાર કરવામાં આવ્યો
ત્યારે ઉનાળાની સીઝનમાં બપોરના સમયે કામ વગર બહાર નહીં નીકળવા માટે પણ તબીબો અપીલ કરી રહ્યા છે.