ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનુ જોર ઘટશે, 3 દિવસ ગરમીની અસર વધુ રહેવાની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 સુધીમાં તાપમાનમાં વધારો થશે. જેના પગલે ગરમીનો પારો ઉચકાશે By Connect Gujarat 02 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ UP-બિહારમાં હિટવેવે વર્તાવ્યો કાળો કહેર, 101 લોકોના મોત થયા હોવાનો દાવો એક તરફ ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદ પડી રહ્યો છે તો બીજી તરફ ઉત્તર પ્રદેશથી લઈને બિહાર સુધી આકરી ગરમી યથાવત છે. By Connect Gujarat 19 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ગરમીના કારણે ઝાડા ઉલટીના કેસમાં વધારો,સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય છેલ્લા ત્રણ દિવસથી આકરા ઉનાળાનો અનુભવ થઈ રહ્યો છે.આકાશમાંથી વરસતા અગન ગોળાના કારણે તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી વટાવી રહ્યો છે By Connect Gujarat 12 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત રાજ્યમાં અંગદઝાડતી ગરમીનો માહોલ, આગામી સમયમાં હીટવેવની શક્યતા વામાન વિભાગ અનુસાર આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. જેના પગલે તાપમાન 41થી 43 ડિગ્રીની આસપાસ રહેશે. By Connect Gujarat 25 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય તડકેથી આવીને સીધા જ ઠંડુ પાણી ન પીવું, આ બે ભૂલ તો એનાથી પણ વધારે જોખમી ધીમે ધીમે ઉનાળાની આકરી ગરમી આકરી થતી જાય છે. જેમ જેમ ગરમીમાં વધારો થઈ રહ્યો છે તેમ તેમ લોકો હવે એસી, કૂલક અને ફ્રીઝના ઠંડા પાણી તરફ વળી રહ્યાં છે. By Connect Gujarat 24 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય ઉનાળાની કાળજાળ ગરમીમાં રાહત આપશે આ ઘરે બનાવેલું શરબત, મૂડ પણ રહેશે ફ્રેશ રાજ્યમાં આગજરતી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે લોકો ઠંડક મેળવવા અનેક ઉપાયો કરતાં હોય છે. By Connect Gujarat 15 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત તાપી : રાજયભરમાં પાણીનું સંકટ, પરંતુ દ.ગુજરાતનાં ઉકાઈ ડેમમાં પાણીનો સ્ત્રોત 60%થી વધુ હોવાથી લોકોને રાહત દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં હજુ 60 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ રહેવાને પગલે આગામી સમયમાં દક્ષિણ ગુજરાતના માથેથી પાણીનું સંકટ ટળ્યું છે. By Connect Gujarat 09 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : અંગ દઝાડતી ગરમીમાં શહેરીજનો નહીં થાય વધુ હેરાન, બોપોરે 4 કલાક ટ્રાફિક સિગ્નલો રહેશે બંધ રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને તેમાં પણ ખાસ કરીને બપોરના સમયે સૌથી વધુ ગરમી પડે છે By Connect Gujarat 06 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર: ગરમીના કારણે બીમારીના પ્રમાણમાં વધારો,લીંબડીની સરકારી હોસ્પિટલ તાવ અને ઝાડા ઉલ્ટીના દર્દીથી ઉભરાય રાજયમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સુરેન્દ્રનગરમાં માંદગીના પ્રમામાં વધારો જોવા મળી રહ્યો છે. By Connect Gujarat 02 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn