સુરત: ઉમરપાડામાં જળબંબાકાર , 4 કલાકમાં 14 ઇંચ ખાબક્યો
હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ સતત વરસી રહ્યો છે. જેને પગલે સુરતના ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ સતત વરસી રહ્યો છે. જેને પગલે સુરતના ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
ભરૂચ અને અંકલેશ્વરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી
ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે વલસાડ, જુનાગઢ અને અમરેલીમાં વરસાદ વરસ્યો હતો.
છેલ્લા 3-4 દિવસથી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરત, નવસારી સહિત વલસાડમાં ભારે વરસાદ ખાબક્યો છે. આ સાથે જ રાજ્યના 50 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.
એક દિવસના વિરામ બાદ ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા 24 કલાકમાં હાંસોટ અને નેત્રંગમાં સૌથી વધુ બે-બે ઇંચ વરસાદ વરસ્યો હતો
જુનાગઢ જિલ્લામાં જંગલ સહિત ગિરનાર વિસ્તારમાં મેહુલિયો મન મુકીને વરસી રહ્યો છે, ત્યારે જંગલોમાં ખળખળ કરતા ઝરણાઓ અને દામોદર કુંડમાં છલકતા પાણીથી જુનાગઢનું દ્રશ્ય રમણીય બન્યું છે.
ભરૂચમાં વર્ષે રહેલા અવિરત વરસાદના કારણે શહેરના ઉર્જા અને ફાંટા તળાવ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.