વડોદરા : ભારે વરસાદ વરસતા કરજણ તાલુકાનું માત્રોજ ગામ બેટમાં ફેરવાયું, ગ્રામજનોને હાલાકી...
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માત્રોજ ગામમાં ભારે વરસાદના કારણે નવી વસાહત વિસ્તારમાં કેડ સમાં પાણી ભરાય ગયા હતા.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માત્રોજ ગામમાં ભારે વરસાદના કારણે નવી વસાહત વિસ્તારમાં કેડ સમાં પાણી ભરાય ગયા હતા.
જિલ્લામાં વરસેલા ભારે વરસાદ અંગે સમીક્ષા કરવા હેતુ કલેક્ટર કચેરી ખાતે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાય હતી.
15મી જુલાઇ સુધી ભરૂચમાં રેડ એલર્ટ, સ્ટેટ હાઈવેનો રસ્તો નદીમાં ફેરવાયો, વાહન વ્યવહારને વ્યાપક અસર પડી
આજરોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ સિવિલ હોસ્પિટલ સંકુલ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે ખાસ કરીને દક્ષિણ અને મધ્યગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો હતો.
દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે છેલ્લા બે દિવસથી નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.