ભરૂચ: વરસાદી માહોલ વચ્ચે NH 48 પર લાગ્યા વાહનોના થપ્પા, ઝાડેશ્વર ચોકડી નજીક ભારે ટ્રાફિકજામ
વરસાદી માહોલ વચ્ચે વાહનોની લાંબી કરતાં લાગી હતી. લગભગ 2 થી 3 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિકજામ સર્જાતા વરસતા વરસાદમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા.
વરસાદી માહોલ વચ્ચે વાહનોની લાંબી કરતાં લાગી હતી. લગભગ 2 થી 3 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિકજામ સર્જાતા વરસતા વરસાદમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા.
વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર નજીક હાઇવે પર સુરત તરફ જતી લેનમાં 3 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી
છેલ્લા કેટલાક દિવસથી અંકલેશ્વર નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ સર્જાય રહ્યો છે ત્યારે આજરોજ મોટી મશીનરી લઇ જતું ટ્રેલર ફસાઇ જવાથી ટ્રાફિકજામની સમસ્યાનું નિર્માણ થયું
માર્ગની મરામતને પગલે ભારે ટ્રાફિકજામ સર્જાયો છે,અને અસહ્ય ગરમીમાં વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાતા પરેશાન થઇ ગયા છે. ટ્રાફિકજામની સ્થિતિને હળવી કરવા માટે પ્રયત્નો કરતા પોલીસ તંત્ર માટે પણ આ સમસ્યા વિકટ બની ગઈ
કેબલ બ્રિજ પર સર્જાયેલા ટ્રાફિકજામનાં કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો,અને કાળઝાળ ગરમીમાં માલવાહક વાહન ચાલકોની હાલત દયનીય બની
ભરૂચની નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તો કંપનીની ખાનગી લક્ઝરી બસ માટે 7 જેટલા પીકપ અને ડ્રોપ પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા
વાહન ચાલકો ટ્રાફિકને કારણે ભર બપોરે પસીનાથી લથપથ બન્યા હતા.રાતથી જ વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી.સમયાંતરે સર્જાતી ટ્રાફિકની સમસ્યા ઉદ્યોગકારો અને ટ્રાન્સપોર્ટરને પરેશાન કરી રહી છે.
આમલાખાડીનો બ્રીજ જર્જરીત હાલતમાં છે, સાથે જ આ બ્રિજ સાંકડો હોવાના કારણે વાહનો ધીમી ગતિએ પસાર થાય છે જેના પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.