ભરૂચઅંકલેશ્વર : નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિક જામ, કાળઝાળ ગરમીમાં વાહનચાલકો શેકાયા... ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક વાહનચાલકો અટવાયા હતા. By Connect Gujarat 18 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: શહેરના શક્તિનાથ વિસ્તારમાં ટ્રાફિકજામનો ભરડો, 108 એમ્બ્યુલન્સ પણ ફસાય ભરૂચ શહેરમાં ટ્રાફિકજામની સમસ્યા રોજિંદી બની રહી છે. શહેરના હાર્દસમા શક્તિનાથ વિસ્તારમાં ટ્રાફિકજામના કારણે 108 એમ્બ્યુલન્સ ફસાઈ હતી. By Connect Gujarat 01 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: અંકલેશ્વર નજીક હાઇવે પર ફરીએકવાર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ,3 કી.મી.સુધી વાહનોની કતાર અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર આજરોજ ફરી એકવાર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા. By Connect Gujarat 15 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાઅમદાવાદ-સુરત NH-48 પર વડોદરા નજીક ભારે ટ્રાફિકજામ, 3 કિમી લાંબી કતારોમાં અનેક વાહનચાલકો અટવાયા... 3 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થયો છે. જાંબુવા બ્રિજથી તરસાલી બ્રિજ તરફ લોકો ટ્રાફિક જામમાં ફસાઇ ગયા હતા By Connect Gujarat 27 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિક જામ, અનેક વાહનચાલકો અટવાયા... અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનંય નિર્માણ થતાં અનેક વાહનચાલકો અટવાયા હતા. By Connect Gujarat 23 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર:નેશનલ હાઇવે પર સતત બીજા દિવસે ભારે ટ્રાફિક જામ,અનેક વાહન ચાલકો અટવાયા અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર સતત બીજા દિવસે ભારે ટ્રાફિજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક વાહન ચાલકો અટવાયા હતા By Connect Gujarat 30 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : નેશનલ હાઈવે પર વાલિયા ચોકડીથી ખરોડ ચોકડી સુધી સર્જાયો ભારે ટ્રાફિકજામ, અનેક વાહનચાલકો અટવાયા… ટ્રાફિકની સમસ્યા વિકટ બનતા હાઇવે પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે By Connect Gujarat 25 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ, અનેક વાહન ચાલકો અટવાયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજરોજ ફરી એકવાર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયુ હતું જેમાં અનેક વાહનચાલકો અટવાયા હતા By Connect Gujarat 28 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ઝાડેશ્વર ચોકડી પર મોટા વાહનોથી સતત રહેતો ભારે ટ્રાફિક જામ, લોકોને હેરાન પરેશાન થવાનો વારો ! ભરૂચ શહેરના ઝાડેશ્વર ચોકડી પર રોજબરોજના ટ્રાફિક જામથી સ્થાનિકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઇ ઉઠ્યા છે By Connect Gujarat 11 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn