Connect Gujarat

You Searched For "help"

જેઓ વજન ઓછું કરવા માગે છે તેઓ આ મગની દાળ ટિક્કી અજમાવી શકે છે, જાણો રેસિપી

7 March 2022 9:06 AM GMT
પ્રસંગને વધુ વિશેષ બનાવવા માટે, લોકો પકોડા, દહીં-વડા, ચાટ અને સમોસા જેવી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરે છે.

મહારાષ્ટ્ર : BMCમાં ફરિયાદ કરવા 24 વોર્ડમાં 24 હેલ્પલાઈન શરૂ, મુંબઈગરા ગમે ત્યારે માંગી શકશે મદદ...

4 March 2022 8:49 AM GMT
નવા નગરસેવકો ચૂંટાતા નથી, ત્યાં સુધી મુંબઈગરાને કચરા, પાણી, રસ્તા સહિત અન્ય કોઈપણ સમસ્યા હોય તો તે માટે મુંબઈ મહાનગરપાલિકા 24 વોર્ડમાં 24 ફોન નંબર...

સુરત : જર્જરીત ઈમારતના 8મા માળે ફસાયેલ શ્વાનને હેમખેમ બચાવાયો, જુઓ દિલધડક "LIVE" રેસક્યું...

2 March 2022 8:26 AM GMT
શહેરમાં એક શ્વાન પ્રેમી મહિલાએ ફાયર વિભાગની મદદથી 80 ફૂટ ઉપર પહોંચી જર્જરીત શોપિંગના આઠમા માળે ફસાયેલા શ્વાનને હેમખેમ બચાવી લીધો હતો

ઓપરેશન ગંગા સાથે જોડાયેલ 'બાહુબલી' ગ્લોબમાસ્ટર, જાણો શું છે તેની ખાસિયત

2 March 2022 6:42 AM GMT
ખરેખર, બોઇંગ C-17 ગ્લોબમાસ્ટર વિશ્વના સૌથી મોટા માલવાહક જહાજોમાંથી એક છે. એક સાથે સેંકડો લોકો તેમાં ચઢી શકે છે.

ભરૂચ: યુક્રેનમાં વિદ્યાર્થીઓની કફોડી સ્થિતિ,પરિવારજનોમાં ચિંતાનો માહોલ

24 Feb 2022 12:49 PM GMT
ભરૂચની 2 વિદ્યાર્થીઓ પણ યુક્રેનમાં યુદ્ધની વિષમ પરિસ્થિતીમાં ફસાય જતા તેઓના પરિવારજનો ચિંતાતુર બન્યા છે

ડાંગ : ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી અંગેની સહાય મળશે, પેમેન્ટ હુકમોનું વિતરણ કરાયું

23 Feb 2022 11:26 AM GMT
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદીમાં સહાય વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

વડોદરા : ગેંડા સર્કલ બ્રિજની કામગીરી નાણાંના અભાવે અટકશે, સરકારે હાથ કર્યા "અધ્ધર"

12 Feb 2022 11:16 AM GMT
ગુજરાત સરકારની મદદ નહીં મળતા હવે વડોદરા શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના સૌથી લાંબા બ્રિજને આર્થિક ગ્રહણ લાગી ચૂક્યું છે

કચ્છ : અકસ્માતમાં શ્વાનને થઇ ઇજા, જુઓ વન કર્મીએ કેવી રીતે તેને ચાલતો કર્યો

24 Jan 2022 12:31 PM GMT
માંડવીના કાઠડા ગામમાં રહેતાં વનકર્મીના એક વિચારે અકસ્માતમાં ઘવાયેલાં શ્વાનને દોડતો કરી દીધો છે....

વડોદરા : પુત્રની સારવાર માટે ગરીબ મા-બાપ પાસે ન હતાં પૈસા, આખરે કામ લાગ્યું કોર્પોરેશન

22 Jan 2022 7:52 AM GMT
સરકારો તરફથી મુકવામાં આવતી યોજનાઓનો લાભ લેવામાં આવે તો જીવનની અનેક સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે. વડોદરાના દેશમુખ પરિવાર માટે આ વાત સો ટકા સાચી સાબિત...

અમદાવાદ : ઉત્તરાયણના દિવસે જ લથડી ગૃહમંત્રી અમિત શાહના બહેનની તબિયત, જુઓ કોણે કરી મદદ

16 Jan 2022 11:05 AM GMT
રાજયમાં કાર્યરત 108 એમ્બયુલન્સ સેવા દેશના ગૃહમંત્રી અમિત શાહના બહેન માટે આર્શીવાદરૂપ સાબિત થઇ છે.

ભરૂચ: પ્રજ્ઞાચક્ષુઓને સેન્સર બેઝ સ્માર્ટ સ્ટીકનું વિતરણ કરાયું

2 Jan 2022 10:10 AM GMT
સેવા યજ્ઞ સમિતિ ભરૂચ ખાતે વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશનના ઉપક્રમે પ્રજ્ઞાચક્ષુઓને 45 થી વધુ સેન્સર બેઝ સ્માર્ટ સ્ટીક વિતરણનો કાર્યક્રમ યોજાયો

ભરૂચ: વૃદ્ધ અને વિધવા સહાય માટે વહીવટી તંત્રની વિશેષ ઝુંબેશ,ડોર ટુ ડોર સર્વે કરી સહાય માટે મદદ કરાશે

1 Jan 2022 6:07 AM GMT
સરકારની વિવિધ યોજનાઓના લાભો સામે ચાલીને પહોંચાડવાના અભિગમ હેઠળ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વૃદ્ધ અને વિધવા સહાય માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી...