રાજસ્થાન ઉદયપુરના આ 3 કિલ્લાઓ ગૌરવ છે, એક વાર તેની મુલાકાત અવશ્ય લેવી જોઈએ
અહીં એવા ઘણા ઐતિહાસિક સ્થળો છે, જેને જોવા માટે લોકો દૂર-દૂરથી ભારત આવે છે.
અહીં એવા ઘણા ઐતિહાસિક સ્થળો છે, જેને જોવા માટે લોકો દૂર-દૂરથી ભારત આવે છે.
આગામી 25 ડિસેમ્બર થી પાંચ દિવસ માટે યાત્રાધામ પાવાગઢ ના વડાતળાવ ખાતે યોજાનાર પંચ મહોત્સવ - 2023 કાર્યક્રમની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
18મીથી 28મી એપ્રિલ સુધી શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની પણ મુલાકાત લઈ રહી છે. જેનો ઉદ્દેશ્ય ઇમર્સિવ વર્કશોપ અને પ્રવૃત્તિઓ કરવાનો છે.
જૂના સમયમાં ભારતનું માનચેસ્ટર કહેવાતું હતું. જુલાઈ 2017માં, અમદાવાદના ઐતિહાસિક શહેર અથવા જૂના અમદાવાદને યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત શહેર જાહેર કરવામાં આવ્યું હતું.
રાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે તા. ૧૮થી ૨૦મે દરમિયાન ત્રિ-દિવસીય પ્રથમ વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ-૨૦૨૨નું આયોજન કરાયું છે.
મનપાના બિલ્ડીંગને હેરિટેજ લુક આપવા માટે રીનોવેશન નું કામ ચાલુ છે ત્યારે મનપાના બિલ્ડીંગનું કામનો આંકડો 1 કરોડ સુધી પહોંચવા આવ્યો છે
બિલ્ડીંગની મર્યાદા 40 થી 45 વર્ષની હોય તો આ બિલ્ડીંગ બન્યાને 60 વર્ષ જેવું થવા આવ્યું છે.કોન્ટ્રાકટરને ફાયદો કરાવવા સતાધીશો ઍક્સેસ કામને મંજૂરી આપી રહ્યા છે.