વરલી હિટ & રન કેસ: આરોપી મિહિર અને ડ્રાઇવરને સામસામે બેસાડીને પૂછપરછ
કેસની સત્યતા બહાર લાવવા પોલીસે 23 વર્ષીય આરોપી મિહિર શાહ અને તેના ડ્રાઈવર રાજઋષિ બિદાવતને સામસામે બેસાડીને પૂછપરછ કરી હતી.
કેસની સત્યતા બહાર લાવવા પોલીસે 23 વર્ષીય આરોપી મિહિર શાહ અને તેના ડ્રાઈવર રાજઋષિ બિદાવતને સામસામે બેસાડીને પૂછપરછ કરી હતી.
ભરુચના લિન્ક રોડ પર માતરિયા તળાવ પાસે બંધ પડેલ મોપેડને ધક્કો મારતા એક્ટિવા સવારને કાર ચાલકે ટક્કર મારતા તેનું ગંભીર ઇજાઓને પગલે કરૂણ મોત નીપજયું હતું.
વલસાડ જિલ્લાના ડુંગરી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે.
બહુચરાજીના અંબાલા ગામથી ઠાકોર પરિવારનો સંઘ પગપાળા વરાણા ખોડિયાર માતાજીના દર્શનાર્થે જઇ રહ્યો હતો.
હિટ એન્ડ રન કાયદામાં કડક સજાના વિરોધમાં ડ્રાઇવરોની હડતાળનો આજે બીજો દિવસ છે.
માણેક ચોક ઉપર ઉભેલા રાહદારીઓ તેમજ પાનના કેબિનને અડફેટે લેતા અફરાતફરીનો વિસ્તારમાં માહોલ સર્જાયો
કોર્પોરેશનના કચરાની ગાડીએ બાઈકચાલક યુવકને અડફેટ લેતા તેનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું.