અમદાવાદ: હિટ એન્ડ રનનો બીજો બનાવ,અજાણ્યા વાહનની અડફેટે રાહદારીનું મોત
નારોડા પાટીયા નજીક અજાણ્યા વાહને અડફેટે લેતા બાપુનગરના રહેવાસી રાહદારીનું કરૂણ મૃત્યુ નિપજ્યું
નારોડા પાટીયા નજીક અજાણ્યા વાહને અડફેટે લેતા બાપુનગરના રહેવાસી રાહદારીનું કરૂણ મૃત્યુ નિપજ્યું
અજાણ્યા વાહન ચાલકે રોડ ક્રોસ કરી રહેલા ત્રણ લોકોને અડફેટે લેતા 8 વર્ષીય બાળક સહિત કુલ 2 લોકોના મોત નિપજ્યાં
ઢોકલીયાના નદી ફળિયા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત, ઘરના આંગણામાં રમી રહેલાં બાળક પર ફરી વળી ટ્રક.
સાવરકુંડલાના બાઢડા ગામે ગમખ્વાર માર્ગ અકસ્માત, 8 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત.
વડોદરા માંજલપુરમાં શનિવારની રાત્રે જીપ ચાલકે મોપેડને ટક્કર મારતા 7 વર્ષના બાળકનું મોત જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા