IND vs AUS: ટેસ્ટ સિરીઝ પહેલા સિરાજ અને ઉમરાન વિવાદમાં, હોટલમાં તિલક ન લગાવવા મુદ્દે હંગામો..!
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 9 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. બંને ટીમો ચાર ટેસ્ટ મેચની સિરીઝ રમશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 9 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. બંને ટીમો ચાર ટેસ્ટ મેચની સિરીઝ રમશે.
જામનગરમાં સિક્કા નજીક આવેલ એલીનટો હોટેલમાં ભીષણ આગ હતી. આગ પર કાબુ મેળવવા માટે ફાયર ટેન્ડરો સ્થળ પર કામ કરી રહ્યા હતા
ભરૂચ જિલ્લો સંવેદનશીલ જિલ્લામાં આવે છે. ભૂતકાળમાં આતંકી સહિતના વિવિધ બનાવોમાં ભરૂચ જિલ્લાનું નામ ખરડાયું છે
રૂ. 4 હજારથી વધુનો સામાન લઈ બંટી-બબલી રવાના બંટી-બબલીની કરતૂત સ્ટોરમાં લાગેલા CCTVમાં કેદ સ્ટોર માલિકે ઠગબાજ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી