વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં આ મૂર્તિઓને રાખો, પ્રગતિના માર્ગો ખુલશે...
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘર બનાવવાથી લઈને તેની સજાવટ સુધીના વાસ્તુશાસ્ત્રના નિયમોને ધ્યાનમાં રાખીને વ્યક્તિ પોતાના જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો જોઈ શકે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘર બનાવવાથી લઈને તેની સજાવટ સુધીના વાસ્તુશાસ્ત્રના નિયમોને ધ્યાનમાં રાખીને વ્યક્તિ પોતાના જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો જોઈ શકે છે.
હિન્દુ ધર્મમાં ઘણા એવા વૃક્ષો અને છોડને પૂજનીય માનવામાં આવે છે. આમાંથી એક આમળાનું ઝાડ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ખારાવાસ વિસ્તારની સોસાયટીમાં હાથફેરો કરવા આવેલા તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા હતા.
સંસદના શિયાળુ સત્રની તોફાની શરૂઆત થઈ હતી. સત્રના બીજા દિવસે મંગળવારે રાજ્યસભામાં દેશની વર્તમાન આર્થિક સ્થિતિ પર ચર્ચા થઈ હતી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે
વડોદરા શહેરના પ્રતાપનગર બ્રિજ પાસે આવેલ મકાનમાં SOG દ્વારા રેડ પાડતાં 1200 ગ્રામ માદક પદાર્થનો જથ્થો ઝડપાયો હતો