સુરતના બે યુવાનો દીવાલ કૂદીને પહોચ્યા શાહરુખ ખાનના ઘર 'મન્નત'માં, પોલીસે કરી બંનેની અટકાયત
બોલિવૂડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાનના ચાહકો આખો સમય તેમના ઘરની બહાર ઉભા જોવા મળે છે
બોલિવૂડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાનના ચાહકો આખો સમય તેમના ઘરની બહાર ઉભા જોવા મળે છે
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મીતીયાળા પંથકની ધરા ગત રાત્રિના સમયે ફરી એકવાર ધ્રુજી ઉઠી હતી.
સ્ટેશન રોડને અડીને આવેલ ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં આજરોજ એક મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
બોલિવૂડ સ્ટાર નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્ની આલિયા સિદ્દીકી વચ્ચેનો વિવાદ ચાલી રહ્યો છે તે હવે કોર્ટમાં પહોંચી ગયો છે.
ભરૂચની દહેજ બાયપાસ ચોકડી નજીક આવેલા ઈટવાલા કોમ્પલેક્ષમાં યુવતીની ગળું દબાવી હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
અમદાવાદનો વૈભવી વિસ્તાર કહેવાતા ગોદરેજ ગાર્ડનસિટીના એક મકાનમાં આગની ઘટના સામે આવી હતી
પિરામણ રોડ ઉપર આવેલ શ્રવણ સ્કૂલની પાસે કેશવ પાર્ક સોસાયટીમાં રહેતા મિતેશ રાણા પોતે ડોક્ટર હોય તેઓનું શિવ શક્તિ ક્લિનિક ચલાવે છે.