વડોદરાવડોદરામાં વૃદ્ધ દંપતી વચ્ચે મિલકતનો ઝઘડો લોહિયાળ બન્યો, પતિએ પત્ની પર કર્યું ફાયરિંગ ઉશ્કેરાયેલા પતિએ બાર બોરની બંદૂકમાંથી ફાયરિંગ કરતા પત્ની અને સિક્યુરિટી ગાર્ડને ઈજા પહોંચતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ આરોપી પતિની પોલીસે અટકાયત કરી By Connect Gujarat Desk 02 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: પતિએ કેરોસીન છાંટી આપઘાતનો કર્યો પ્રયાસ,પોલીસે ગુનો દાખલ કર્યો પત્નીના અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ હોવાથી પતિ પત્ની વચ્ચે અવારનવાર બોલાચાલી ઝઘડા થતાં હતાં. By Connect Gujarat 21 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ગરબા જોવા ગયેલ પત્નિ પર પતિએ ચપ્પુ વડે કર્યો જીવલેણ હુમલો, પોલીસે શરૂ કરી તપાસ પત્નીના ચરિત્ર પર ખોટો શક અને વહેમ રાખી પાછળથી દોડી આવેલ પતિ ગૌરાંગ પટેલે તેણીને અંધારામાં ખેંચી જઈ માર મારી પોતાના ખિસ્સામાં રહેલ ચપ્પુ મારી ઈજાઓ પહોંચી હતી By Connect Gujarat 06 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : આડાસંબંધ ન હોવાનો પતિને વિશ્વાસ અપાવવા પત્નીએ પ્રેમી ઉપર કર્યો "એસિડ એટેક" મિત્રની પત્ની સાથે આડાસંબંધ રાખવું યુવકને ભારે પડ્યું, પરિણીત પ્રેમિકાએ પતિ સામે પ્રેમી પર કર્યો એસિડ એટેક. By Connect Gujarat 15 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટરાજકોટ : પત્ની પીડિત પતિએ જેલમાં જવા અપનાવ્યો કંઇક એવો રસ્તો રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં પત્નીથી ત્રસ્ત પતિએ લાંબો સમય જેલમાં રહેવાની જીદ પકડી By Connect Gujarat 30 Aug 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી પત્નીની ઠંડા કલેજે હત્યા, પતિએ જ ઝેર આપી મારી નાંખી ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં પતિએ પત્નીની સાઇનાઇડ નામનું કાતિલ ઝેર આપી હત્યા કરી નાંખી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. By Connect Gujarat 08 Aug 2021Share Twitter Share Whatsapp LinkedIn