ભરૂચ: હાંસોટના ઇલાવ ગામની આર.કે.વકીલ હાઈસ્કૂલમાં ત્રિવિધ કાર્યક્રમો યોજાયા, આગેવાનો રહ્યા ઉપસ્થિત
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર કે વકીલ હાઈસ્કૂલમાં આજરોજ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું......
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર કે વકીલ હાઈસ્કૂલમાં આજરોજ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું......
હાંસોટ તાલુકામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ ગામો અને આરોગ્ય કેન્દ્રોને એવોર્ડ જાહેર કરાયા છે જેમાં ઇલાવ ગામનો સ્વરછતાની શ્રેણીમાં પ્રથમ ક્રમ આવ્યો
પવિત્ર શ્રાવણ માસના અંતિમ શનિવારે લોકો ભક્તિમાં લીન બન્યા હતા ત્યારે હાંસોટ તાલુકાના ઇલાવ ગામે હનુમાનજી મંદિરે વિશેષ આયોજન કરવામાં આવ્યું....
વૃક્ષ ધરાશયી થયું તે સમયે આસપાસ મુસાફરો કે ગ્રામજનો હાજર ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. જોકે વૃક્ષ બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ નાસ્તાની કેબીન પર પડતા બંને કેબીનમાં નુકસાન થયું
ઇલાવ ગામે આવેલ પ્રાચીન ભીડભંજન મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે 12 કલાકના ભજનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ કલાકારોએ ભજનોની રમઝટ બોલાવી
વાલીઓ, 25 શૈક્ષણિક કર્મચારીઓ તેમજ કુલ 460 વિદ્યાર્થીઓને ધી મહાલક્ષ્મી બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળીની નંદ ગોપાલ સહકારી બચત યોજના વિશે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી
ઇલાવ ગામ આઝાદી પછી પ્રથમ વખત સમરસ જાહેર થયું છે ત્યારે આજ રોજ ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાય હતી જેમાં ડેપ્યુટી સરપંચની પણ બિન હરીફ વરણી કરાય
પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન કાવડ યાત્રાનું અનેરું મહત્વ છે ત્યારે હાંસોટના ઇલાવ ગામના કાવડયાત્રીઓ કાશી વિશ્વનાથ અને પરલી વૈજનાથ જયોતિર્લિંગની કાવડયાત્રાએ જવા રવાના થયા