ભરૂચ : હાંસોટ તાલુકાના ઇલાવ ગામે જલારામ જયંતીની ભવ્ય ઉજવણી, ભંડારા સહિતના કાર્યક્રમો યોજાયા
ભરૂચ જિલ્લામાં વિરપુરના પ્રાત:સ્મરણીય સંત જલારામબાપાના 224મા પ્રાગટયોત્સવની ભકિતસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી
ભરૂચ જિલ્લામાં વિરપુરના પ્રાત:સ્મરણીય સંત જલારામબાપાના 224મા પ્રાગટયોત્સવની ભકિતસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી
ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે.વકીલ હાઈસ્કૂલ અને અલકા બા પ્રાઇમરી શાળાના સંયુક્ત ઉપક્રમે નવરાત્રી નિમિતે ગરબા સ્પર્ધા અને આરતી શણગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જય રહ્યો છે ત્યારે ભોળાશંભુને રીઝવવા ભક્તો આતુર બન્યા છે
તાલુકાના ઇલાવ ગામે આવેલ આર.કે.વકીલ હાઈસ્કૂલમાં સુરતના હજીરા સ્થિત L&T કંપની દ્વારા સોલાર પેનલ અર્પણ કરવામાં આવી હતી
આજરોજ ઠેર ઠેર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી
ભરૂચના હાંસોટ તાલુકાનાં છેવાડાના ઇલાવ ગામે પણ IPLનું આયોજન કરવામાં આવે છે. ગામના યુવાનોમાં ખેલ ભાવના જાગે એ હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી છે
હાસોટ તાલુકાના ઇલાવ ગામે વેપારીના મકાનમાં લૂંટ ચલાવી ફરાર થઇ રહેલ છ લૂંટારુને હાસોટ પોલીસે નાકાબંધી કરી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.