ભરૂચ : દયાદરા ગામ પાસે હાઇવે ઓથોરિટીની મોટી કાર્યવાહી, નડતરરૂપ દબાણ હટાવવામાં આવ્યા
ભરૂચ તાલુકાના દયાદરા ગામ પાસે નેશનલ હાઇવે ઓથોરિટી અને વહીવટી તંત્ર દ્વારા દબાણકર્તાઓ પર તવાઈ બોલાવવામાં આવી હતી,અને નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
ભરૂચ તાલુકાના દયાદરા ગામ પાસે નેશનલ હાઇવે ઓથોરિટી અને વહીવટી તંત્ર દ્વારા દબાણકર્તાઓ પર તવાઈ બોલાવવામાં આવી હતી,અને નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તાર પાણીગેટથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી રોડ-રસ્તા પર કરવામાં આવેલા ગેરકાયદેસરના દબાણોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા હતા.
વડોદરા શહેરના નવાપુરા-મહેબુબપુરા વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ સાથે સ્થાનિક લોકો દ્વારા રકઝક કરી મારામારી થઈ હોવાની વાતો પણ સામે આવી હતી.
વડોદરામાં ક્ષેત્રીય સંમેલનમાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે આમ આદમી પાર્ટીના કર્તાઓની પોલીસે અટકાયત કરી હતી,જ્યારે સયાજી હોસ્પિટલ પાસે રોજ ખાનગી એમ્બ્યુલન્સનો જમાવડો રહેતો હતો
ગુજરાતમાં સોમનાથ મંદિર નજીકની ધાર્મિક સ્થળો સહિતની ગેરકાયદે વસાહતો દૂર કરવા માટે ડિમોલિશન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા મેગા ડીમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં મુખ્યમાર્ગને અડીને કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા
સરકારી ગૌચર જમીન પર કેટલાક માથાભારે ઇસમોએ ગેરકાયદે દબાણ કર્યું હોવાના આક્ષેપ સાથે જાગૃત નાગરિકોએ તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.