Home > illegally
You Searched For "illegally"
અમદાવાદ:ઓઢવમાં ગેરકાયદે વેચાતી કફ-સિરપની 390 બોટલ સાથે 2 આરોપીની ધરપકડ
6 May 2023 6:43 AM GMTઅમદાવાદના ઓઢવમાં આવેલી દુકાનમાં રેડ કરીને પોલીસે ગેરકાયદેસર વેચાણ થતી કફ સિરપની 390 બોટલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા : રહેણાંક મકાનોમાં લોકોએ ગેરકાયદેસર રાખ્યા હતા વિવિધ પ્રજાતિના પોપટને કેદ, જુઓ પછી શું થયું..!
5 Nov 2022 10:54 AM GMTરહેણાંક મકાનોમાં હતા વિવિધ પ્રજાતિના વન્યજીવો કેદ, GSPCA અને સામાજિક વનીકરણ વિભાગે પાડ્યા દરોડા
વડોદરા : રહેણાંક મકાનોમાં લોકોએ ગેરકાયદેસર રાખ્યા હતા વિવિધ પ્રજાતિના વન્યજીવો, જુઓ પછી શું થયું..!
29 Aug 2022 10:45 AM GMTકેટલાક વિસ્તારોમાં લોકોએ પોતાના મકાન તેમજ રહેણાંકમાં વિવિધ પ્રજાતિના વન્યજીવોને કેદ રાખ્યા હોવાની વન્યજીવપ્રેમી અને સામાજિક વનીકરણ વિભાગને બાતમી મળી...
અંકલેશ્વર: 3 હજાર કિલો કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવા જતા ટેમ્પો ચાલક સહિત 3 આરોપીની ધરપકડ
2 July 2022 9:59 AM GMTબાકરોલ બ્રિજથી ખરોડ ગામ તરફ 3 હજાર કિલો કેમિકલ વેસ્ટ સ્ક્રેપ બેગ ગેરકાયદેસર ખાલી કરવા જતા ટેમ્પો ચાલક સહીત ત્રણ ઈસમોને તાલુકા પોલીસે ઝડપી પાડી...
વડોદરા : ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંગળબજારના દબાણો દૂર કરાયા, નાના વેપારીઓમાં રોષ...
7 May 2022 11:09 AM GMTશહેરના મંગળબજાર વિસ્તારમાં ગેરકાયદે લારી સહિત પાથરણાવાળાઓના દબાણો હટાવવાની મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી
તાપી: વ્યારામાં ગેરકાયદેસર રીતે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવાના ગુનામાં એક પરિવારના 5 લોકોની ધરપકડ
22 April 2022 12:19 PM GMTવ્યારા પોલીસ સ્ટેશનમાં ધર્મ પરિવર્તન કરાવવાના ગુનામાં એક જ પરિવારના 5 સભ્યો વિરુદ્ધ ફરિયાદ દાખલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી.
રાજકોટ: 12 ધોરણ પાસ મહિલા કરતી હતી ગેરકાયદેસર રીતે ગર્ભપાત, પોલીસે ડમી ગ્રાહક બની કૌભાંડનો કર્યો પર્દાફાશ
19 Aug 2021 11:29 AM GMTરાજકોટમાં ગેરકાયદેસર ગર્ભપાતનું કૌભાંડ, ધોરણ 12 પાસ મહિલા કરતી ગર્ભપાત અને ગર્ભ નિરીક્ષણ.
પંચમહાલ : કાલોલમાં એક માસના વિરામ બાદ ગોમા નદીમાં ખાણ ખનીજ વિભાગ ત્રાટકતા ગેરકાયદે રેતી ભરતા બે ટ્રેક્ટરો ઝડપાયા
24 July 2021 4:19 AM GMTમહિનામાં કમાઈ લેવાનું કમાવો પછી એક વાર નજીવો દંડ ભરો સરવાળે નફો જ નફો એ ગણતરીને કારણે ખનન ચાલુ રાખતા ખનન માફિયાઓ..