ગુજરાતભાવનગર : વરતેજ નજીક ગેર’કાયદે બાયો ડીઝલનું વેંચાણ કરતાં 3 શખ્સોની અટકાયત, રૂ. 15.55 લાખનો મુદ્દામાલ જપ્ત વરતેજ નજીક ખુલ્લા પ્લોટમાં ગેરકાયદેસર બાયો ડીઝલનું વેચાણ કરતાં 3 શખ્સોની પોલીસે રૂ. 15.55 લાખના મુદ્દામાલ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 24 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : ખુલ્લા પ્લોટ પર ગેરકાયદે દબાણ કરાતા ઈન્દીરા આવાસ-અંદાડાના આદિવાસી સમાજનું તંત્રને આવેદન… અંકલેશ્વરના અંદાડા ઈન્દીરા આવાસ ટેકરા ફળીયાના આદિવાસી સમાજના સભ્યોએ ભરૂચ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું. By Connect Gujarat 12 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જંબુસરના કરમાડ ગામે અસામાજિક તત્વોએ વણકર ફળિયામાં ગેરકાયદે દબાણ કરતાં આગેવાનોએ કલેક્ટર કચેરીએ આપ્યું આવેદન છપ્પન છત્રીસ બાણુ ગામ વણકર સમાજ દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. By Connect Gujarat 29 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ:ઓઢવમાં ગેરકાયદે વેચાતી કફ-સિરપની 390 બોટલ સાથે 2 આરોપીની ધરપકડ અમદાવાદના ઓઢવમાં આવેલી દુકાનમાં રેડ કરીને પોલીસે ગેરકાયદેસર વેચાણ થતી કફ સિરપની 390 બોટલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 06 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : રહેણાંક મકાનોમાં લોકોએ ગેરકાયદેસર રાખ્યા હતા વિવિધ પ્રજાતિના પોપટને કેદ, જુઓ પછી શું થયું..! રહેણાંક મકાનોમાં હતા વિવિધ પ્રજાતિના વન્યજીવો કેદ, GSPCA અને સામાજિક વનીકરણ વિભાગે પાડ્યા દરોડા By Connect Gujarat 05 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : રહેણાંક મકાનોમાં લોકોએ ગેરકાયદેસર રાખ્યા હતા વિવિધ પ્રજાતિના વન્યજીવો, જુઓ પછી શું થયું..! કેટલાક વિસ્તારોમાં લોકોએ પોતાના મકાન તેમજ રહેણાંકમાં વિવિધ પ્રજાતિના વન્યજીવોને કેદ રાખ્યા હોવાની વન્યજીવપ્રેમી અને સામાજિક વનીકરણ વિભાગને બાતમી મળી હતી By Connect Gujarat 29 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: 3 હજાર કિલો કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવા જતા ટેમ્પો ચાલક સહિત 3 આરોપીની ધરપકડ બાકરોલ બ્રિજથી ખરોડ ગામ તરફ 3 હજાર કિલો કેમિકલ વેસ્ટ સ્ક્રેપ બેગ ગેરકાયદેસર ખાલી કરવા જતા ટેમ્પો ચાલક સહીત ત્રણ ઈસમોને તાલુકા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 02 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંગળબજારના દબાણો દૂર કરાયા, નાના વેપારીઓમાં રોષ... શહેરના મંગળબજાર વિસ્તારમાં ગેરકાયદે લારી સહિત પાથરણાવાળાઓના દબાણો હટાવવાની મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી By Connect Gujarat 07 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતતાપી: વ્યારામાં ગેરકાયદેસર રીતે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવાના ગુનામાં એક પરિવારના 5 લોકોની ધરપકડ વ્યારા પોલીસ સ્ટેશનમાં ધર્મ પરિવર્તન કરાવવાના ગુનામાં એક જ પરિવારના 5 સભ્યો વિરુદ્ધ ફરિયાદ દાખલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી. By Connect Gujarat 22 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn