નર્મદા : ભાજપ કમલમ કાર્યાલયનું સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન, કોંગ્રેસના 5 હજાર લોકો ભાજપમાં જોડાયા
નર્મદા જિલ્લા ભાજપ કમલમ કાર્યાલયનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું,
નર્મદા જિલ્લા ભાજપ કમલમ કાર્યાલયનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું,
વડોદરા નજીક સાંકરદા ખાતે દીપક કેમ ટેક લિમિટેડ દ્વારા નવા સાહસ તરીકે નવા અધ્યતન યુનિટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અંકલેશ્વરના શુભમ કે માર્ટમા ફિટ લાઇફ જિમનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
જિલ્લાના વાંસદા ખાતે આવેલ નેશનલ પાર્કમાં "વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર"નું વન્ય અને પર્યાવરણ વિભાગના મંત્રી મુકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાકરોલ ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારત TEX-2024નું ઉદ્ઘાટન કર્યું.