ભરૂચમાં પણ મોરબી જેવી ઘટના બની શકે છે ! જૂનો સરદાર બ્રિજ અને નંદેલાવ ફલાય ઓવરબ્રિજ સમારકામની જોઈ રહ્યો છે રાહ
મોરબીમાં પુલ તૂટી પડતા બની હતી ગોઝારી ઘટનામાં 135થી વધુ લોકોના નિપજ્યાં હતા મોત,ભરૂચમાં આવેલ બે બ્રિજ પણ જોખમી
મોરબીમાં પુલ તૂટી પડતા બની હતી ગોઝારી ઘટનામાં 135થી વધુ લોકોના નિપજ્યાં હતા મોત,ભરૂચમાં આવેલ બે બ્રિજ પણ જોખમી
30 ઓક્ટોબરના રોજ રવિવારે ઘટેલી મોરબી દુર્ઘટના ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધું છે.
તુર્કીમાં શુક્રવારે મોડી સાંજે એક ભયંકર દુર્ઘટના ઘટી. તુર્કીમાં કોલસાની ખાણમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે
મુંબઈ સેન્ટ્રલ અને ગુજરાતના ગાંધીનગર સુધી જતી વંદે ભારત એક્સપ્રેસ ગુરુવારે સવારે ઢોર સાથે અથડાતાં નુકસાન થયું હતું.
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં નવી બિલ્ડિંગના બાંધકામ દરમિયાન લિફ્ટ તૂટવાને કારણે આઠ મજૂરો નીચે પટકાયા હતાં.
વેરાવળ નજીક ડારી ગામ નજીકથી પ્લાસ્ટિકની થેલીમાં કુમળા ફૂલ જેવું 7 દિવસનું બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું.