Connect Gujarat

You Searched For "increase"

સાબરકાંઠા : શાકભાજીના ભાવમાં વધારો થતાં ખેડૂતોમાં ખુશી, તો ઉત્પાદન ઘટતાં ખેડૂતો આંશિક નિરાશ...

11 Oct 2023 7:49 AM GMT
શાકભાજીનો હબ ગણાતો સાબરકાંઠા જીલ્લો સમગ્ર રાજ્યમાં મોખરે છે. અહીની શાકભાજી ગુજરાત સિવાય અન્ય રાજ્ય અને ભારત બહાર પણ પહોંચતી હોય છે.

પાટણ : રાધનપુર તાલુકાના દૈગામ ગામના પશુપાલકોને બનાસ ડેરીએ આપેલો વધારો ના મળતા રોષે ભરાયા....

21 Sep 2023 6:52 AM GMT
પાટણ જિલ્લાના રાધનપુરમાં બનાસ ડેરીએ વધારો આપવાની જાહેરાત કરી માત્ર 21 ટકા જ વધારો આપતા પશુપાલકો રોષે ભરાયા હતા.

અમેરિકાએ ઇરાનનું 10 લાખ બેરલ ઓઇલ જપ્ત કર્યું, અમેરિકાએ બંને દેશો વચ્ચે ટકરાવ વધે તેવું પગલું ભર્યું....

9 Sep 2023 8:21 AM GMT
અમેરિકાએ આ વર્ષે ઈરાનનુ દસ લાખ બેરલ ઓઈલ જપ્ત કર્યુ છે. જે કંપની સામે કાર્યવાહી કરી છે

શું તમારા બાળકનું ઉંમર સાથે વજન નથી વધતું? તો ડાયટમાં આ 5 ફૂડને સામેલ કરો, ફટાફટ વધશે વજન....

7 Sep 2023 6:56 AM GMT
બાળકનો ઉંમર સાથે વિકાસ થવો ખૂબ જ જરૂરી છે અને જો આવું ના થાય તો માતપિતા ચિંતામાં મુકાય જાય છે.

ભરૂચ: સૂચિત વેરા વધારા સામે આવેલી 3000 જેટલી વાંધા અરજીઓની સુનાવણી શરૂ,વિપક્ષ દ્વારા ભાજપ પર કરાયા પ્રહાર

12 July 2023 12:39 PM GMT
ભરૂચ નગર પાલિકા ખાતે બુધવારથી સૂચિત વેરા વધારા સામે આવેલી 3000 જેટલી વાંધા અરજીઓની આજથી સુનાવણી હાથ ધરાઈ હતી.

વરસાદી ઋતુમાં ઘરમાં માખીઓનો ઉપદ્રવ વધે છે? 6 સરળ રીતે મેળવો છૂટકારો, એક જ વારમાં થઈ જશે ગાયબ

20 Jun 2023 8:47 AM GMT
ચોમાસામાં ઘરોમાં અનેક પ્રકારના જીવજંતુઓ અને જીવાતોનો ભરાવો નોંધપાત્ર રીતે વધી જાય છે. માખીઓ આમાંથી એક છે,

ભરૂચ: આશાવર્કર- ફેસીલીટેટર બહેનોને તાત્કાલિક ઇન્સેન્ટિવ વધારો ચૂકવવાની માંગ,કલેક્ટર કચેરી પર યોજાયુ વિરોધ પ્રદર્શન

18 May 2023 11:38 AM GMT
આશાવર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનોને તાત્કાલિક ઇન્સેન્ટિવ વધારો ચૂકવવાની માંગ સાથે મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન...

અમદાવાદ: અસહ્ય ગરમીના કારણે ઝાડા ઉલટીના કેસમાં વધારો,રોજ નોંધાઈ રહ્યા છે 100થી વધુ કેસ

16 May 2023 11:27 AM GMT
શહેરમાં પડી રહેલ કાળઝાળ ગરમીના કારણે તંત્ર દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ઝાડા ઉલ્ટીના રોજના 100 જેટલા કેસ નોંધાઇ રહ્યા છે.

અંકલેશ્વર : RO પ્લાન્ટ હેઠળ મળતા પાણીના ભાવમાં 5થી 10 ટકાનો વધારો, વેલ્ફેર વોટર એસો.એ લીધો નિર્ણય...

29 April 2023 10:35 AM GMT
પેટ્રોલ, દૂધ અને લેબર ચાર્જના ભાવ વધારા બાદ હવે ભરૂચ જિલ્લામાં આર.ઓ. પ્લાન્ટ હેઠળ મળતા શુદ્ધ પાણીના ભાવમાં પણ 5થી 10 ટકાનો ભાવ વધારો થવા જઈ રહ્યો છે,

ઓછી હાઈટને કારણે નહિ આપતી હતી છોકરીઓ ભાવ! આ વ્યક્તિએ હાઈટ વધારવા કરાવી કરોડોની સર્જરી.!

15 April 2023 10:56 AM GMT
અમેરિકામાં એક વ્યક્તિ જેની ઉંચાઈ 5 ફૂટ 5 ઈંચ હતી, તેને લાગ્યું કે તે ઓછી હાઈટ છે. તેથી તે 5 ઈંચ ઊંચો બનવા માંગતો હતો.

ભાવનગર - અમદાવાદનો શોર્ટ રૂટ બંધ કરાતા ટ્રાન્સપોર્ટરોની મુશ્કેલીમાં વધારો, નુકશાની વેઠવાનો આવશે વારો !

14 April 2023 12:55 PM GMT
ભાવનગર અમદાવાદનો શોર્ટ રૂટ બંધનેશનલ હાઇ-વેના ડેવલપેમન્ટ માટે લેવાયો નિર્ણયટ્રાન્સપોર્ટરોની મુશ્કેલીમાં વધારોભાવનગર અમદાવાદ શોર્ટ હાઇવે પર આજથી વાહનોની...

કોરોના બાદ હૃદયરોગના હુમલામાં વધારો, ભરૂચ-અંકલેશ્વરમાં ભાજપ ડોક્ટર સેલ દ્વારા 4 હજાર લોકોને CPR ટ્રેનિંગ અપાય...

2 April 2023 10:14 AM GMT
તાજેતરમાં રાજ્યમાં ક્રિકેટ સહિતની રમતો અને નાચતા-કૂદતા યુવાઓમાં હાર્ટએેટેકનું પ્રમાણ વધ્યું હોવાનું સામે આવ્યું છે