ગુજરાતના નાગરિકોને યાતાયાતની સુવિધામાં વધારો કરવા મુખ્યમંત્રીનો નિર્ણય, વધુ 151 એસ.ટી. બસનો ઉમેરો
ગુજરાત રાજ્યના નાગરિકો માટે યાતાયાતની સુવિધામાં વધારો કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે.
ગુજરાત રાજ્યના નાગરિકો માટે યાતાયાતની સુવિધામાં વધારો કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે.
ગુજરાતમાં વિવિધ કંપનીઓના ગેસની કિમતમાં સતત વધારો થઈ રહયો છે જેના પગલે સામાન્ય માણસની હાલત કફોડી બની છે.
શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં ગ્રામ વિકાસ ટ્રસ્ટ, ભરૂચ તેમજ ગીવ ઈન્ડિયા દ્વારા મેડિકલ સેવા માટે જરૂરી સંસાધનોનું અનુદાન આપવામાં આવ્યું હતું.
રખડતા ઢોરના કારણે અનેક નાગરિકોને ગંભીર ઇજા છેલ્લા 1 સપ્તાહમાં ત્રણથી વધુ ઘટના પ્રકાશમાં આવી રખડતા ઢોરોને નિયંત્રણમાં લેવાય તેવી ઉગ્ર માંગ ઉઠી
ગુજરાતમાં સતત કોરોનાના આંકમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરના NID કેમ્પસના 11 વિદ્યાર્થીઓ અને 2 સ્ટાફ મેમ્બર કોરોના પોઝિટિવ આવ્યા છે.