Connect Gujarat

You Searched For "India Win"

Ind Vs Zim 2nd ODI Match: ટીમ ઈન્ડિયાની ઝિમ્બાબ્વે સામે સતત 14મી જીત

21 Aug 2022 4:13 AM GMT
ટીમ ઈન્ડિયાએ બીજી વનડે મેચ જીતીને ઝિમ્બાબ્વે સામે ચાલી રહેલી વન-ડે શ્રેણી પણ જીતી લીધી છે.

IND vs WI 2nd ODI : અક્ષર પટેલની તોફાની બેટિંગ સામે વિન્ડીઝની ટીમ ઉડી, ભારતને એકલા હાથે મેચ જીતાવી.!

25 July 2022 5:41 AM GMT
પોર્ટ ઓફ સ્પેન ખાતે રમાયેલી બીજી વનડેમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને બે વિકેટથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાની જીતનો હીરો ઓલરાઉન્ડર અક્ષર પટેલ હતો.

Ind Vs Eng : મેચ બાદ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં Ms Dhoniની એન્ટ્રી.!

10 July 2022 6:18 AM GMT
ટીમ ઈન્ડિયાએ એજબેસ્ટન ખાતે રમાયેલી બીજી T20 મેચમાં ઈંગ્લેન્ડને 49 રને હરાવ્યું હતું.

એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપ: ભારતે હોંગકોંગને 3-2થી હરાવ્યું, નોકઆઉટમાં જવાની આશા જાળવી રાખી

17 Feb 2022 4:27 PM GMT
ભારતીય પુરૂષ ટીમે ગુરુવારે ગ્રુપ Aમાં હોંગકોંગને 3-2થી હરાવીને બેડમિન્ટન એશિયન ટીમ ચેમ્પિયનશિપ નોકઆઉટમાં પ્રવેશ કર્યો.

અંડર-19 વર્લ્ડ કપ સેમિફાઇનલ : ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવી ફાઇનલમાં બનાવી જગ્યા

3 Feb 2022 6:36 AM GMT
ભારતીય ટીમ અંડર-19 વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 96 રને હરાવી રેકોર્ડ 8મી વખત ફાઇનલમાં પહોંચી છે.

જમ્મુ કાશ્મીર : વૈષ્ણોદેવી દુર્ઘટનામાં મૃતકોના પરિજનોને રૂ.10 લાખના વળતરનું એલાન, ઈજાગ્રસ્તોને પણ સહાય

1 Jan 2022 4:12 AM GMT
જમ્મુના કટરામાં માતા વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગને કારણે 12 ભક્તોના મોત થયા છે. તે જ સમયે, ઘણા ઘાયલ થયા છે

સેન્ચુરિયનમાં ટીમ ઈન્ડિયાની પહેલી જીત, આફ્રિકાને 113 રનથી હરાવ્યું, જુઓ Winning Moment

30 Dec 2021 11:59 AM GMT
મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 305 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં ટીમ 191 રનમાં ઓલઆઉટ થઈ જતા ઈન્ડિયાએ આ મેચ જીતી લીધી છે

ટીમ ઇન્ડિયાની દરિયાદિલી: સારી પીચ બનાવવા માટે ગ્રાઉન્ડમેન અને પીચ ક્યૂરેટરને 35 હજાર રુપિયાનું ઈનામ આપ્યું

7 Dec 2021 5:45 AM GMT
ટીમ ઈન્ડિયાના નવા કોચ રાહુલ દ્રવિડે કાનપુર ટેસ્ટ મેચ દરમિયાન પીચ ક્યુરેટર અને ગ્રાઉન્ડ્સમેનને સારી પીચ બનાવવા બદલ 35 હજાર રૂપિયા આપ્યા હતા.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ વિનર ન્યૂઝીલેન્ડને હરાવીને ટીમ ઇન્ડિયા બની નંબર 1, જાણો કઇ ટીમને કેટલા રેન્ક

6 Dec 2021 11:37 AM GMT
ICC દ્વારા ભારત-ન્યૂઝીલેન્ડની ટેસ્ટ સીરીઝ પૂર્ણ થયા બાદ નવા રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ટીમ ઇન્ડિયા નંબર 1 બની છે.

BCCIએ ભારત અને ન્યુઝીલેન્ડના 2-2 ખેલાડીઓનો ફોટો પોસ્ટ કર્યો,તસ્વીર નિહાળી તમે પણ વિચારતા રહી જશો

6 Dec 2021 8:12 AM GMT
BCCIએ સોમવારે અક્ષર પટેલ, એજાઝ પટેલ, રચિન રવિન્દ્ર અને રવિન્દ્ર જાડેજાનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો એ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ટીમ ઈન્ડિયાએ મુંબઈ ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો, ન્યૂઝીલેન્ડને હરાવી સૌથી મોટી ટેસ્ટ જીત નોંધાવી

6 Dec 2021 7:52 AM GMT
ભારતે મુંબઈ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડને 372 રને પરાજય આપ્યો હતો અને તેની સાથે શ્રેણી કબજે કરી હતી

ENG VS IND: લોર્ડસ ટેસ્ટમાં ભારતે મેળવી જીત,સિરાજની 4 વિકેટ

17 Aug 2021 4:57 AM GMT
ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની સિરીઝ રમાઈ રહી છે, જેની લોર્ડ્સ ખાતે રમાયેલી બીજી મેચ ટીમ ઈન્ડિયાએ જીતી લીધી છે.