સુવર્ણ મંદિરમાં એર ડિફેન્સ ગન તૈનાત કરવામાં આવી ન હતી,ભારતીય સેનાએ સ્પષ્ટ કહ્યું
હકીકતમાં, 19-મેના રોજ એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે સુવર્ણ મંદિર પર પાકિસ્તાનના હુમલાને રોકવા માટે એર ડિફેન્સ ગન તૈનાત કરવામાં આવી હતી
હકીકતમાં, 19-મેના રોજ એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે સુવર્ણ મંદિર પર પાકિસ્તાનના હુમલાને રોકવા માટે એર ડિફેન્સ ગન તૈનાત કરવામાં આવી હતી
પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક દારે એક નિવેદન આપ્યું કે જો સિંધુ જળ સંધિનો ઉકેલ નહીં આવે તો યુદ્ધવિરામ જોખમમાં મુકાઈ શકે છે. ડારે કહ્યું,પાણીનો પ્રશ્ન ઉકેલવામાં ન આવે તો તે યુદ્ધ સમાન ગણાશે
ભારત પર પાકિસ્તાન દ્વારા ડ્રોનથી નિષ્ફળ હુમલા કરાઈ રહ્યા છે. ત્યારે સંભવિત યુદ્ધની સ્થિતિને પગલે કચ્છના વહીવટીતંત્ર દ્વારા તમામ બજારોને બંધ રાખવા જણાવાયું
સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને રેલવે સ્ટેશન,એરપોર્ટ,એસટી બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો સાથે જ ચેકિંગ પણ કરવામાં આવ્યું
ભારત પાકિસ્તાન યુદ્ધના તણાવભર્યા માહોલ વચ્ચે દ્વારકા જગત મંદિરની સુરક્ષાને લઈ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.અને પોલીસ દ્વારા સઘન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું
ભરૂચના હાંસોટ નજીક આવેલ અને સિવિલ સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વના ગણાતા આલિયાબેટ પર પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે બેટ પર રહેતા લોકોને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા આદેશ આપવામાં આવ્યા
ભરૂચ જિલ્લાના મહત્વના સ્થળો અને વાઈટલ ઇન્સ્ટોલેશન્સની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો થયો છે. સમુદ્ર કિનારાના ત્રણ તાલુકાઓના પોલીસ સ્ટેશનોની ટીમોએ સમુદ્ર કાંઠે સતત પેટ્રોલિંગ શરૂ કરી રહી છે.
ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્રની સૂચનાથી ભરૂચની સીવીલ હોસ્પિટલમાં ઇમર્જન્સી વોર્ડ પણ સજ્જ કરવામાં આવ્યો છે.જ્યાં કોઈ પણ પરીસ્થીતીને પહોંચી વળવા હાલમાં 150 બેડની વ્યવસ્થા કરવામાં આવી