Connect Gujarat

You Searched For "injured"

IPL 2024ની સિઝનની શરૂઆત પહેલા પંજાબ કિંગ્સને મોટો ફટકો, ફાસ્ટ બોલર નાથન એલિસ થયો ઈજાગ્રસ્ત

16 Jan 2024 3:55 AM GMT
IPL 2024ની સિઝનની શરૂઆત પહેલા પંજાબ કિંગ્સને મોટો ફટકો પડ્યો છે. વાસ્તવમાં પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર નાથન એલિસ ઈજાગ્રસ્ત છે. નાથન એલિસ બિગ બેશ લીગ...

રણજી ટ્રોફી : શમી પછી અન્ય એક ભારતીય બોલર થયો ઘાયલ ..!

13 Jan 2024 9:29 AM GMT
દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર બંને ટેસ્ટ રમી ચૂકેલા પ્રસિદ્ધ કૃષ્ણને પ્રથમ 2 ટેસ્ટ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું.

ભરૂચ: ઉતરાયણમાં ઘાયલ પશુ-પક્ષીઓને સારવાર માટે તંત્ર સજજ,આવતીકાલથી કરૂણા અભિયાનનો પ્રારંભ.

9 Jan 2024 9:21 AM GMT
ભરૂચ અને નર્મદા જિલ્લામાં તા. 10 થી 20 જાન્યુઆરી સુધી પતંગ ની દોરી થી ઘાયલ થતા પશુ પક્ષીઓની સારવાર માટે કરૂણા અભિયાન ચલાવવામાં આવશે.

અમરેલી : જામકા નજીક બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા એક વિદ્યાર્થીનું મોત, 8 મુસાફરોને ગંભીર ઇજા...

8 Jan 2024 12:01 PM GMT
ખાંભા તાલુકાના જામકા ગામ નજીક બાઇક અને છકડો રિક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા બાઇક સવાર વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું

અમરેલી : ગુડ્સ ટ્રેનની અડફેટે વધુ એક સિંહણ ઇજાગ્રસ્ત, સિંહોની સુરક્ષામાં કચાસ રહેતા સિંહપ્રેમીઓમાં નારાજગી...

3 Jan 2024 9:34 AM GMT
અમરેલી જીલ્લામાં એશિયાટીક સિંહોની માઠી દશા બેઠી હોવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવતા સિંહપ્રેમીઓમાં નારાજગી જોવા મળી છે.

ભરૂચ:વાગરાના સલાદરા ગામ નજીક ટેમ્પો પલટી જતા 40 જેટલા શ્રમિકોને ઇજા,સારવાર અર્થે ખસેડાયા

17 Dec 2023 5:52 AM GMT
ભરૂચના વાગરા તાલુકાના સલાદરા ગામ નજીક ટેમ્પો પલટી જતા 40 શ્રમિકોને ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી અને BRS ચીફ KCR ઘાયલ, હોસ્પિટલમાં દાખલ

8 Dec 2023 3:40 AM GMT
તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી અને બીઆરએસ ચીફ કેસીઆર ઘાયલ થયા છે. તેમને યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અલ્લુ અર્જુન 'પુષ્પા 2’ ફિલ્મની શૂટિંગ દરમિયાન થયો ઘાયલ

2 Dec 2023 4:25 PM GMT
સાઉથનો સ્ટાઇલિશ સ્ટાર અલ્લુ અર્જુન આ દિવસોમાં તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પુષ્પા 2-ધ રૂલ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન, અભિનેતા વિશે એક મોટા સમાચાર...

અમરેલી : રાજુલાના ડુંગર રોડ પર ખાનગી ટ્રાવેલ્સની 2 બસ વચ્ચે અકસ્માત સર્જાતા 8 લોકોને ઇજા...

17 Nov 2023 6:42 AM GMT
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર રોડ ઉપર 2 ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે અકસ્માત સર્જાતા 8 લોકોને ઇજા પહોચી હતી.

અંકલેશ્વર : જૂના NH-48 પર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા ખાડામાં ખાબકી, ઇજાગ્રસ્ત ચાલક સારવાર હેઠળ...

16 Nov 2023 12:49 PM GMT
ભરૂચ અને અંકલેશ્વરને જોડતા માર્ગ પર રીક્ષા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા માર્ગની બાજુના ખાડામાં ખાબકી હતી.

પાકિસ્તાને ફરી કર્યો યુધ્ધવિરામનો ભંગ, ફાઇરિંગમાં ભારતના 1 જવાન અને 1 નાગરિક ઘાયલ....

27 Oct 2023 7:59 AM GMT
આઠ દિવસમાં ફરી આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતા પાકિસ્તાને અરનિયા સેક્ટરની ભારતની તમામ આઠ ચોકીઓ પર ભારે ગોળીબાર કર્યો હતો.

ઝડપથી ઘા રૂજાવાની સાથે ડેડ સ્કીનથી પણ મળશે છુટકારો, આ ઓઇલનો કરો ઉપયોગ.!

23 Oct 2023 10:46 AM GMT
સૂર્યમુખીનું તેલ ત્વચા માટે ખૂબ જ લાભદાયક છે. આ તેલથી કોઈ ઘા વગેલો હશે તો પણ ઝડપથી રૂજાઈ જશે.