અમદાવાદ: રસ્તે જઈ રહેલ મહિલાને રખડતા ઢોરે ફાંગોળી,જુઓ CCTV
અમદાવાદમા વધુ એક વખત રખડતા ઢોરે મહિલાણે શિંગડે ભેરવી ફાંગોળી ડેટા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
અમદાવાદમા વધુ એક વખત રખડતા ઢોરે મહિલાણે શિંગડે ભેરવી ફાંગોળી ડેટા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
જિલ્લાના પ્રાંતિના એપ્રોચરોડ ઉપર રાત્રીના સમયે બાઇક લઇને જઇ રહેલ ઉછાના યુવકને રખડતા ઢોરે અડફેટે લેતા યુવાનને ઈજાઓ પોહચતા ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો.
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ખોદવામાં આવેલ ખાડામાં આજરોજ એક કાર ચાલક ખાબક્યો હતો. કાર 20 ફૂટ ઉંડા ખાડામાં ખાબકતા ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી
મોતીપુરા સર્કલ તરફથી આવતા ટ્રકના ચાલકે પોતાની ગંભીર બેદરકારીના કારણે ટ્રકને રોંગ સાઈડમાં ઘરનાળા નીચે ઘુસાડી દેતા એક સાથે પાંચ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ એલીમેન્ટ કેમીલીંક કંપનીમાં લીફ્ટ તૂટી પડતા કામદારને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
સુરત શહેરના વેડરોડ વિસ્તારમાં શ્વાને એક બાળકી પર અચાનક હુમલો કર્યો હોવાનો બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો.
ઝઘડિયા તાલુકાના રતનપુર ગામે રહેતા અને મજૂરી કામ કરતા આસિફ હૈદરભાઈ મલેક ગતરોજ સાંજે બાવાગોર દરગાહ પરથી તેમના ઘરે આવ્યા હતા