વડોદરા : શાળામાં શૈક્ષણિક કાર્ય દરમ્યાન દીવાલ ધરાશાયી થતાં એક વિદ્યાર્થીને ઈજા
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી એક સ્કૂલમાં છતનો ભાગ ધરાશાયી થતાં મોટી હોનારત સર્જાય હતી. આ બનાવમાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી એક સ્કૂલમાં છતનો ભાગ ધરાશાયી થતાં મોટી હોનારત સર્જાય હતી. આ બનાવમાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.
વડોદરાના વાઘોડીયા રોડ પર આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા ત્રણ વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક મારામારીની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી.
વલસાડના ધરમપુર તાલુકાના સિન્દુબર ગામમાં આવેલી છાત્રાલયના રસોડામાં કામ કરતી વખતે અચાનક કુકર ફાટ્યું હતું.
પોલીસના હાથે આવતા બચવા માટે બૂટલેગરો પોતાની કાર અનેક લોકોના જીવને જોખમમાં મૂકે તે રીતે ચલાવતા હોય છે. જેથી હાઈવે પર ફિલ્મી દ્દશ્યો જોવા મળતા હોય છે.
સાપુતારાના માલેગામ ખાતે યુ-ટર્ન પર ઓવરટેક કરવા જતાં સુરતના 57 પર્યટકો ભરેલી બસ પલટી મારી ગઇ હતી.જેમાં 2 સગા ભાઈ બહેન મોતને ભેટ્યા હતા તો 28 લોકો ઘાયલ થયા હતા.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા ગામ પાસે માર્ગ અકસ્માત એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું,
પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં સરકારી ચોપડે આઇકોનિક પ્લેસ ગણાતા તીર્થસ્થાનમાં રખડતા ઢોરે ભારે આતંક મચાવ્યો છે.