ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી (IIFA) એવોર્ડ્સની જયપુરમાં શરૂઆત
ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી (IIFA) એવોર્ડ્સ જયપુરમાં શરૂ થઈ ગયો છે. આ કાર્યક્રમો 8 માર્ચથી 9 માર્ચ સુધી સીતાપુરા સ્થિત જયપુર એક્ઝિબિશન
ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી (IIFA) એવોર્ડ્સ જયપુરમાં શરૂ થઈ ગયો છે. આ કાર્યક્રમો 8 માર્ચથી 9 માર્ચ સુધી સીતાપુરા સ્થિત જયપુર એક્ઝિબિશન
વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ સોમવારે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે બંને દેશોના હિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ભારત-ચીન સંબંધો સુધારવા માટે ચીનના અધિકારીઓ સાથે વાટાઘાટો કરવા ઇજિપ્તની બે દિવસીય મુલાકાતે છે.
યમનના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે બચાવ ટીમ ગુમ થયેલા લોકોને શોધી રહી છે. વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગને કારણે વાહનો બળીને રાખ થઈ ગયા હતા અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા.
અવકાશમાંથી સુનીતા વિલિયમ્સની વાપસીને લઈને એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. તેને અને તેના ભાગીદાર બૂચ વિલ્મોરને અવકાશમાંથી પાછા લાવવાનું મિશન વધુ વિલંબિત થશે. આ બંને અવકાશયાત્રીઓ છેલ્લા છ મહિનાથી અવકાશમાં અટવાયેલા છે.
અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમવાર મહિલા આંતરરાષ્ટ્રીય વન-ડે મેચનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત
કચ્છ જિલ્લાની ભુજ સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવનાર એક આરોપીની પાટણથી ધરપકડ કરી હતી.
વડોદરા શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં રહેતા પ્રોફેસરના 9 વર્ષીય બાળકે કલાજગત ક્ષેત્રમાં અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ બાળ ચિત્રકાર આસપાસના વાતાવરણનું ચિત્રમાં અવલોકન કરે છે.
સુરત એરપોર્ટ પર આજથી સુરક્ષાની જવાબદારી CISFના જવાનોને સોંપવામાં આવી છે