Connect Gujarat

You Searched For "internet"

હિંસક થઈ રહ્યું છે ખેડૂત આંદોલન, હરિયાણામાં 15 ફેબ્રુઆરી સુધી ઈન્ટરનેટ બંધ

14 Feb 2024 3:47 AM GMT
સ્વામીનાથન આયોગનો રિપોર્ટ લાગુ કરવા, એમએસપી પર ગેરેન્ટી, લખીમપુર ખીરી ઘટના પર કડક કાર્યવાહી કરવા જેવી ઘણી માંગોને લઈને ખેડૂતો ફરી કેન્દ્ર સરકારની સામે...

ફ્લોરિડાએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના ઇન્ટરનેટ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો..!

25 Jan 2024 11:00 AM GMT
અમેરિકાના ફ્લોરિડામાં બાળકોના ઈન્ટરનેટ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવા માટે એક બિલ પસાર કરવામાં આવ્યું છે.

ગાઝામાં ઇન્ટરનેટ આપવાના મસ્કના નિર્ણયથી ભડક્યું ઇઝરાયલ, એલોન માસ્કના આ નિર્ણયનો કર્યો સખત વિરોધ......

29 Oct 2023 7:33 AM GMT
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 23 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને હવે આ યુદ્ધ વધુ ઉગ્ર બની રહ્યું છે

ભરૂચ: છોટુ વસાવાએ ચૂંટણીપંચને લખ્યો પત્ર, મતદાનના દિવસે કંપનીઓમાં ઇન્ટરનેટ બંધ રાખવા કરી માંગ

23 Nov 2022 8:17 AM GMT
ઝઘડિયા વિધાનસભાના અપક્ષ ઉમેદવારે અતિ સંવેદનશીલ બુથો પર કડક કાર્યવાહી કરવા તથા મતદાનના દિવસે બધી જ કંપનીઓના ઇન્ટરનેટ બંધ રાખવા બાબત પત્ર લખ્યો.

જોધપુરમાં હિંસા: ઈદ અને અક્ષય તૃતીયા પહેલા બે સમુદાયો વચ્ચે અથડામણ, ઝંડાને લઈને શરૂ થયો વિવાદ, ઈન્ટરનેટ બંધ

3 May 2022 3:42 AM GMT
રાજસ્થાનના જોધપુર શહેરમાં ગઈકાલે રાત્રે બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.

દેશના 6100 રેલ્વે સ્ટેશન મફત હાઇ સ્પીડ વાઇફાઇ ઇન્ટરનેટથી સજ્જ, તમામ મુસાફરોને મળશે લાભ

23 March 2022 7:44 AM GMT
હવે દેશભરના 6100 રેલવે સ્ટેશનો પર હાઈ સ્પીડ ફ્રી વાઈ-ફાઈ ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

અમદાવાદ : 312 પરીક્ષા કેન્દ્રો પર PSIની ભરતી માટેની પરીક્ષા શાંતિપુર્ણ રીતે સંપન્ન

6 March 2022 8:40 AM GMT
અમદાવાદ અને ગાંધીનગરમાં 312 પરીક્ષા કેન્દ્રો ખાતે પીએસઆઇની ભરતી માટેની પરીક્ષા શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.

આનંદ મહિન્દ્રાએ શેર કર્યો 'હિન્દુસ્તાનની છેલ્લી દુકાન'નો ફોટો, જાણો ક્યાં આવેલી છે જગ્યા...?

10 Feb 2022 7:28 AM GMT
ઈન્ટરનેટ મીડિયા પર હંમેશા એક્ટિવ રહેતા આનંદ મહિન્દ્રા ઘણીવાર રસપ્રદ માહિતી અને ફની વીડિયો શેર કરે છે.

જલ્દી જ 1 હજાર શહેરોમાં 5G લોન્ચ કરશે Jio, ચાલી રહી છે યુદ્ધના ધોરણે તૈયારી

23 Jan 2022 3:46 AM GMT
દેશના એક હજાર શહેરોમાં 5G લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.

Most Searched celebs in 2021 : સિદ્ધાર્થ શુક્લા ઈન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા

4 Dec 2021 5:29 AM GMT
બોલિવૂડ ઈન્ડસ્ટ્રી માટે વર્ષ 2020ની જેમ વર્ષ 2021 પણ વધુ ખુશીની તક લઈને આવ્યું નથી. આ વખતે પણ મામલો ડ્રગ્સ કેસ અને સેલેબ્સના કમનસીબ મૃત્યુની આસપાસ...

ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ થયા પી.એમ.મોદી અને વિરાટ કોહલી

3 Dec 2021 10:53 AM GMT
સૌથી વધુ સર્ચ કરનારા લોકોમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નામનો પણ સમાવેશ થાય છે