બોટાદ: ઝેરી દારૂ પીવાના કારણે 8 લોકોના મોત,લઠ્ઠાકાંડની આશંકા,તપાસ માટે SITની કરાય રચના
બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 8થી વધુ લોકોનાં મોત તેમજ 5થી વધુ લોકોની હાલત ગંભીર થઈ હોવાની ચકચારી ઘટના સામે આવી
બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 8થી વધુ લોકોનાં મોત તેમજ 5થી વધુ લોકોની હાલત ગંભીર થઈ હોવાની ચકચારી ઘટના સામે આવી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના હાંસોટ રોડ પર આવેલ રામેશ્વર વીલા સોસાયટીના મકાનમાં હાથફેરો કર્યો હતો.
દેસાઇવાડ સ્થિત કુકડા ચોકમાં ગત સમી સાંજે ચપ્પુના પાંચથી વઘુ ઘા મારી જમીન દલાલની ઘાતકી હત્યા કરી દેવાતાં ખળભળાટ મચી ગયો હતો
સયાજીગંજ વિસ્તારની હોટલમાંથી ગત સાંજે છોટાઉદેપુર પોલીસ જાપ્તામાં રહેલ કુખ્યાત શાર્પ શૂટર એન્થોની ફરાર થઇ જતાં ચકચાર મચી છે.
ચિત્રા GIDCમાંથી બિનવારસી હાલતમાં ટ્રક મળ્યો ટ્રકમાં સરકારી અનાજનો જથ્થો હોવાનું બહાર આવ્યું પુરવઠા વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી
રામનવમીએ ખંભાતમાં થયેલા પથ્થરમારાનો મામલો રજાક ઉર્ફે મૌલવીએ હિંસાના કાવતરાનું કર્યું પ્લાનિંગ મુખ્ય 6 આરોપીઓએ કાવતરાને આપ્યો હતો અંજામ
ભરૂચ જિલ્લાના દહેજ ઔધોગિક વસાહત સ્થિત ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી, ત્યારે આગની ઘટનામાં દાઝી જવાથી 6 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે