સુરત: દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો મુશ્કેલીમાં,સિંચાઇ માટેનું પાણી ન મળતા ખેડૂતોએ તંત્રને કરી રજૂઆત
દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ડાંગરના પાકને સમયસર પાણી નહીં મળતા ખેડૂત સમાજ દ્વારા સિંચાઇ વિભાગને રજૂઆત કરવામાં આવી છે
દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ડાંગરના પાકને સમયસર પાણી નહીં મળતા ખેડૂત સમાજ દ્વારા સિંચાઇ વિભાગને રજૂઆત કરવામાં આવી છે
નર્મદા નિગમ દ્વારા નાખવામાં આવેલ સિંચાઈ માટેની અંદર ગ્રાઉન્ડ પાઇપલાઇનમાં કોન્ટ્રાક્ટ ની બેદરકારીના કારણે ખેડૂતોને પાણી ન મળતુ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે
જીલ્લાના ખેડૂતો ખેતી માટે મુખ્યત્વે કેનાલ પર નિર્ભર છે, અને નર્મદાની મુખ્ય તેમજ માયનોર કેનાલ દ્વારા સિંચાઇ માટે પાણી મેળવી સીઝન મુજબ પાકોનું વાવેતર કરે છે,
ધોધમાર વરસાદના કારણે તમામ ડેમ થયા ઓવર-ફ્લો, ડેમમાં હાલ 8.85 ક્યુબિક મિલીયન લિટર પાણીનો સંગ્રહ
જંબુસર તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલના રીપેરીંગમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ભાજપના કિશાન મોરચાના સદસ્ય કમલેશ પટેલે આક્ષેપ કર્યો છે.
ગત સિઝનમાં સારો વરસાદ નહીં વરસતા નર્મદા જિલ્લા સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમ પાણીથી સંપૂર્ણ ભરાયો નથી.
ઉકાઇ ડેમના ઉપરવાસના વિસ્તારોમાં વરસી રહેલાં ભારે વરસાદના પગલે ચાલુ વર્ષે ઉકાઇ ડેમ 100 ટકા ભરાય ચુકયો છે. ડેમ સંપુર્ણ ભરાય જતાં બે વર્ષ સુધી દક્ષિણ ગુજરાતમાં પીવાના તથા સિંચાઇના પાણીની તંગી વર્તાશે નહિ.