અંકલેશ્વર–સેલવાસ એક્સપ્રેસ રૂટ પર નવીન બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ
ભરૂચ એસ.ટી.વિભાગ દ્વારા અંકલેશ્વર ડેપોને 3 ગુર્જર નગરી એક્સપ્રેસ બસ તથા બિરસામુંડા પરિવહન અંતર્ગત 3 એમ કુલ 6 જેટલી નવી બસો ફાળવવામાં આવી....
ભરૂચ એસ.ટી.વિભાગ દ્વારા અંકલેશ્વર ડેપોને 3 ગુર્જર નગરી એક્સપ્રેસ બસ તથા બિરસામુંડા પરિવહન અંતર્ગત 3 એમ કુલ 6 જેટલી નવી બસો ફાળવવામાં આવી....
ભરૂચના હાંસોટના તીર્થક્ષેત્ર હનુમાન ટેકરી ખાતે નર્મદા પરિક્રમાવાસીઓ માટે રૂ.36 લાખના ખર્ચે નિર્માણ પામનાર હોલનું રાજ્યના જળસંપત્તિ મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉધોગ મંડળી લી. પંડવાઈની ૩૫મી વાર્ષિક સાધારણ સભા રાજ્યકક્ષાના મંત્રી અને સુગર ફેકટરીના ચેરમેન ઇશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાય
રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ-અંકલેશ્વર દ્વારા પ્રથમ તેજસ્વી તારલા સન્માન સમારંભ-2025’નું આયોજન કરવામાં આવ્યું
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાગીણી સિનેમા ખાતે દિવાળી સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો,જેમાં રાજ્યના પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી ઈશ્વરસિંહ પટેલે સ્વર્ણિમ સંકુલમાં વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો.
અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલના પ્રયાસોથી પાઉંભાજીની લારી ચલાવતા પિતાની પુત્રીએ કેન્સર સામે જિંદગીનો જંગ જીતવામાં સફળતા હાંસલ કરી છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરૂચના પરિપત્ર અનુસાર પ્રાથમિક શાળા જુના દીવા કુમાર ના 6 ઓરડાની ખાતમુહૂર્ત વિધિ ગુરુપૂર્ણિમાના દિવસે યોજવામાં આવી