અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો, રાજ્યમંત્રી ઈશ્વર પટેલનું અભિવાદન કરાયું...
અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી ઈશ્વર પટેલની અધ્યક્ષતા હેઠળ નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહનું શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું
અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી ઈશ્વર પટેલની અધ્યક્ષતા હેઠળ નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહનું શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું
અંકલેશ્વરમાં ખેતીવાડી વિભાગ દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું...।
અંકલેશ્વરની હિન્દી માધ્યમ પ્રાથમિક શાળા અને કન્યા શાળા બ્રાન્ચ નંબર-માં નિર્માણ પામેલ નવા ઓરડા સહિતના વિકાસના કામોનું ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું
ગૌરવ યાત્રાનું સુરત જીલ્લામાંથી ભરૂચ જીલ્લામાં આગમન થયું હતું. આ યાત્રા હાંસોટ-સજોદ થઇ અંકલેશ્વર ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મત વિસ્તારના ધારાજસભ્ય ઈશ્વરસિંહ પટેલના ગામમાં યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા
સરકારે કરેલી કસ્ટોડીયનની નિમણુંકને રદ કરી વ્યવસ્થાપક મંડળની ચુંટણી કરાવવામાં આવે તેવી માંગ સાથે કલેકટરને આવેદનપત્ર અપાયું.