BBC સર્વેઃ પાકિસ્તાની પત્રકારે અમેરિકામાં BBC IT સર્વેનો મામલો ઉઠાવ્યો, મળ્યો નિરાશાજનક જવાબ
જ્યારે પાકિસ્તાનના એક પત્રકારે યુએસ સરકારની સામે બીબીસી ઓફિસમાં આવકવેરા સર્વેક્ષણનો મુદ્દો ઉઠાવ્યો હતો
જ્યારે પાકિસ્તાનના એક પત્રકારે યુએસ સરકારની સામે બીબીસી ઓફિસમાં આવકવેરા સર્વેક્ષણનો મુદ્દો ઉઠાવ્યો હતો
હાઈકોર્ટમાં રખડતા ઢોરોનો ત્રાસ અંગે કરેલી કન્ટેમ્પ્ટ પિટિશન અને જાહેર હિતની રિટ અરજીની સુનાવણી હાથ ધરાઇ હતી.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે. તો રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી શાસન કરતી ભાજપ સરકાર સામે પ્રદેશ કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આમ આદમી પાર્ટી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક દરમિયાન ઢોલ વગાડી મહાનગર પાલિકાની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા
જામનગરમાં રખડતાં ઢોર અંગે કોંગ્રેસ દ્વારા ડીએમસી પર ચલણી નોટોનો વરસાદ કરી વિરોધ કરવામાં આવ્યો હતો
સુરતમાં કોપીરાઇટના મુદ્દે હીરાના મેકિંગ મશીન મેન્યુફેક્ચર સામે કાર્યવાહી કરતા ખળભળાટ મચી છે.
ટેન્ટસિટી ખાતે ત્રિદિવસીય આરોગ્ય ચિંતન શિબિર યોજાય રોગ્યલક્ષી સેવાનો કેન્દ્રિય આરોગ્ય મંત્રીએ ચિતાર આપ્યો