ભરૂચ :આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરે જળયાત્રા મહોત્સવ યોજાયો, ભગવાનને જળાભિષેક કરાયો
જગન્નાથ મંદિરે રથયાત્રા મહોત્સવ અંતર્ગત જયેષ્ઠ પૂર્ણિમાના પાવન દિને સોડશોપચાર વિધિ એટલે કે, જળયાત્રાનું શ્રદ્ધાભેર ધાર્મિક પરંપરા મુજબ આયોજન કરવામાં આવ્યું
જગન્નાથ મંદિરે રથયાત્રા મહોત્સવ અંતર્ગત જયેષ્ઠ પૂર્ણિમાના પાવન દિને સોડશોપચાર વિધિ એટલે કે, જળયાત્રાનું શ્રદ્ધાભેર ધાર્મિક પરંપરા મુજબ આયોજન કરવામાં આવ્યું
રથયાત્રામાં ભગવાન જગન્નાથ, તેમના બહેન સુભદ્રા અને ભાઈ બલરામ તેમ ના નવા રથમાં બિરાજમાન થઈને રથયાત્રામાં નગરયાત્રાએ નીકળશે
ચાલુ વર્ષે નગરમાં 7 કિમી રૂટ પર ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા જી સાથે નગરચર્ય માં નીકળશે
1 જુલાઈ 2022ના રોજ નીકળનારી રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગનું આયોજન
રાજમાર્ગો પર નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, રથયાત્રા દરમ્યાન ગાઈડલાઇનનું કરાયું ચુસ્ત પાલન.
ગોત્રીના ઇસ્કોન મંદિર ખાતે જળયાત્રાની ઉજવણી, અષાઢી બીજના દિવસે નીકળે છે ભવ્ય રથયાત્રા.
ભાવનગર શહેરમાં ગુજરાતના બીજા ક્રમની સૌથી મોટી રથયાત્રા નિમિત્તે સરકારની ગાઈડલાઇનના પાલન સાથે પૂજન વિધિ કરવામાં આવી