શિક્ષણભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલનું બોર્ડ પરીક્ષાનું ઉત્કૃષ્ટ પરિણામ,શાળા પરિવારે પાઠવી શુભેચ્છા જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરી બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ તેમજ પર્સેન્ટાઇલ સાથે ઉત્તીર્ણ થયેલા તેજસ્વી તારલાઓએ કનેક્ટ ગુજરાતના માધ્યમથી પોતાની ખુશી વ્યક્ત કરી By Connect Gujarat Desk 16 May 2025 15:12 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો, વિદ્યાર્થીઓએ કર્યું માતા-પિતાનું પૂજન જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે માતૃ-પિતૃ પૂજન દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. માતા ઘરનું માંગલ્ય છે, તો પિતા ઘરનું અસ્તિત્વ છે. માતા-પિતાની સેવા કરવી, તેમનું સન્માન કરવું તે બાળકોની નૈતિક ફરજ છે. By Connect Gujarat Desk 14 Feb 2025 19:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં બોર્ડ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સરસ્વતી પૂજનનું કરાયું આયોજન બોર્ડ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પરંપરાગત રીતે સરસ્વતી પૂજન અને હવનનું આયોજન કર્યું હતું,ધોરણ 12ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભની સાથે વસંત પંચમી પર્વની પણ ઉજવણી કરવામાં આવી By Connect Gujarat Desk 02 Feb 2025 17:05 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે “વુમન સેફટી એન્ડ સાયબર સિક્યોરિટી” વિષય પર સેમિનાર યોજાયો... જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આયોજિત વુમન સેફટી એન્ડ સાયબર સિક્યોરિટી સેમિનાર દરમ્યાન સ્ત્રીઓની સલામતી માટે લેવામાં આવતા વિવિધ પગલાં વિશે વિડીયોના માધ્યમથી સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું By Connect Gujarat Desk 04 Jan 2025 18:51 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નિવૃત્ત પોલીસકર્મીઓના સેકેન્ડ ઇનિંગ્સ ગ્રુપ અને જય અંબે ઇન્ટરનેશનલ શાળા દ્વારા છાશનું કરાયુ વિતરણ હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે શ્રમજીવી આકરી ગરમીમાં પણ પરિશ્રમ વાળુ કામ કરતા હોય છે By Connect Gujarat 03 May 2024 18:54 ISTShare Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણભરૂચ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષિકા હિરલબેન વસાવાને શિક્ષણાઅધિકારીના હસ્તે શૈક્ષણિક શ્રેષ્ઠતા પુરસ્કાર એનાયત “આત્મવિશ્વાસ હેલ્પલાઇન” અંતર્ગત જિલ્લા કક્ષાએ બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના પ્રશ્નો અને ચિંતા દૂર કરવા માટે કાઉન્સેલિંગ કાર્ય થઈ રહ્યું છે By Connect Gujarat 01 Feb 2024 16:33 ISTShare Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયો “સ્પોર્ટ્સ ડે”, વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો... સ્પોર્ટ્સ ડે નિમિત્તે વિદ્યાર્થીઓની સલામતી માટે પેરા મેડિકલ ટીમ પણ શાળા પટાંગણમાં તૈનાત રાખવામાં આવી હતી By Connect Gujarat 28 Dec 2023 18:18 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ભારત વિકાસ પરિષદ-ભૃગુભૂમિ શાખા દ્વારા ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો... ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ 'ગુરૂ વંદન છાત્ર અભિનંદન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. By Connect Gujarat 03 Jul 2023 18:05 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ભારત વિકાસ પરિષદ દ્વારા ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો, 2500થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા ગુરુપૂર્ણિમાના દિવસે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ 'ગુરૂ વંદન છાત્ર અભિનંદન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે By Connect Gujarat 03 Jul 2023 17:05 ISTShare Twitter Share Whatsapp LinkedIn