ભરૂચ : મહાવીર જયંતિ નિમિતે જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું કરાયું આયોજન
ભરૂચમાં મહાવીર જયંતિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા
ભરૂચમાં મહાવીર જયંતિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા
જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીરનો જન્મ 599 ઈસ પૂર્વે બિહારના કુંડલપુરના રાજવી પરિવારમાં થયો હતો.
અમદાવાદના હાટકેશ્વર સર્કલ જૈન મંદિરેથી મહાવીર સ્વામીની જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
અમદાવાદમાં શત્રુંજય મહાતીર્થ બચાવવા જૈન સમાજની રેલી યોજાઈ હતી. પાલડી ચાર રસ્તાથી રેલી શરૂ થઈ હતી.
પાલિતાણામાં જૈનોના તીર્થધામ શેત્રુંજય પર્વત પર આવેલી પાઠશાળામાં ભગવાન શ્રી આદિનાથદાદાની ચરણ પાદુકામાં તોડફોડની ઘટના સામે આવી હતી
એક તરફ સરકાર દેશભરમાં અનેક જુનવાણી જગ્યાઓને હેરિટેજ જાહેર કરી તેને પર્યટન સ્થળોમાં ફેરવી રહી છે.