જંબુસરના નહાર ગામે યુવકે ઝેરના પારખા કરી મોતને વાહલું કર્યું, આવતા મહિને યુવકના હતા લગ્ન
નહાર ગામનો મૃતક યુવક બે દિવસથી ગુમ હતો જેમની ઝેરી દવા પીધેલી હાલતમાં મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો
નહાર ગામનો મૃતક યુવક બે દિવસથી ગુમ હતો જેમની ઝેરી દવા પીધેલી હાલતમાં મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો
મકરસક્રાંતિ પર્વને અનુલક્ષી જંબુસર પતંગ બજારમાં રંગબેરંગી અવનવી ડિઝાઈનનાં પતંગો, મેટલ પેપર, જૂન, રોકેટ, ખંભાતી, મોટુ પતલુ, ગુલ્લાદાર પતંગોએ આકર્ષણ જમાવ્યું છે.
કોરા અને આજુબાજુમાં આવેલા 15 ગામોને હવે કોરા આઉટ પોલીસ સ્ટેશનનો લાભ મળશે.
તાલુકા પંચાયતના સભ્યોની ઉપસ્થિતીમાં ન્યાય સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી
સંભા ગામ નજીક ભૂંડ અડફેટે આવી જતા મોત નિપજયું, પોલીસે તપાસ શરૂ કરી.
ભરૂચના જંબુસર પંથકમાં ભારે વરસાદ વરસતા એસ.ટી.ડેપોમાં વરસાદી પાણી ભરાય ગયા હતા જેના કારણે મુસાફરોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.