ભરૂચ: જંબુસરમાં વિભાજન વિભીષીકા સ્મૃતિ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા મસાલ રેલીનું આયોજન
સ્વરાજ ભવનથી પ્રારંભ થયેલી આ યાત્રા જંબુસર શહેરના મુખ્ય માર્ગો, શેરી અને ગલીઓમાં ફરીને પરત સ્વરાજ ભવન ખાતે પૂર્ણ થઈ હતી.
સ્વરાજ ભવનથી પ્રારંભ થયેલી આ યાત્રા જંબુસર શહેરના મુખ્ય માર્ગો, શેરી અને ગલીઓમાં ફરીને પરત સ્વરાજ ભવન ખાતે પૂર્ણ થઈ હતી.
મુખ્યમંત્રીએ જંબુસરમાં ૮૧૫ હેક્ટર(૨૦૧૫ એકર) વિસ્તારમાં નિર્માણ પામી રહેલા બલ્ક ડ્રગ પાર્કની સ્થળ મુલાકાત લઈને ત્યાં થઈ રહેલી વિવિધ નિર્માણ કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું
આમોદથી જંબુસર તરફ જતો નવનિર્મિત માર્ગ, જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જે હવે ભ્રષ્ટાચારનું જીવતું જાગતું પ્રતિક બની ગયો છે..
વન્ય જીવો જંગલોના સીમાડા વટાવી શહેર નજીક આવી જતા હોય છે આવો જ એક બનાવો જંબુસરના વડદલા ગામે પ્રકાશમાં આવ્યો છે.
સ્તંભેશ્વર મહાદેવ મંદિર ગુજરાતના ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાના કાવી-કંબોઈ ગામે આવેલું છે. વડોદરા શહેરથી આશરે40 કિમી દૂર આ મંદિર અરબ સાગરના તટ પર આવેલું છે.
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં છેલ્લા ઘણા દિવસોથી રખડતાં ઢોરનો ત્રાસ વધ્યો છે, ત્યારે જંબુસર પાલિકા તંત્ર રખડતા ઢોર તેમજ પશુપાલકો સામે તવાઈ બોલાવી છે.
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં એસટી. ડેપોથી ટંકારી ભાગોળ સુધીના RCC માર્ગનું વરસાદના કારણે રોકવામાં આવેલું કામ આજથી ફરી શરૂ કરવામાં આવ્યું છે.
પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી તથા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ઢાઢર બ્રિજ પર ભાજપના બેનરોને ઉંધા પહેરીને રોષ વ્યકત વ્યક્ત કર્યો.