ભરૂચ: જંબુસરમાં અજગર નિકળવાનો સિલસિલો યથાવત, વધુ 2 અજગરનું રેસ્ક્યુ કરાયુ
ભરૂચના જંબુસરમાં પૂરના પાણી ઓસર્યા બાદ અજગર નીકળવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે વધુ બે અજગરનુ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું
ભરૂચના જંબુસરમાં પૂરના પાણી ઓસર્યા બાદ અજગર નીકળવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે વધુ બે અજગરનુ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મંગળાદ ગામે પૂર અસરગ્રસ્ત લોકોને સહાય વિતરણ કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં ઢાઢર નદીના પૂરના પાણીએ ભારે તારાજી સર્જી હતી, જોકે પૂરના પાણીએ ખેતરોમાં પણ જમાવટ કરતાં ખેતીના પાકમાં મોટી નુક્સાનીનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
ભરૂચના જંબુસર ની નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ પૂર અસરગ્રસ્તોની વધારે આવ્યા છે વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરી 300 જેટલા પરિવારોને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસર ઢાઢર નદીના પૂરના પાણીથી પ્રભાવિત થયા છે,જેના કારણે અનેક વિસ્તારોમાં નદીના તોફાની પાણી ફરી વળતા 1293 લોકોનું તંત્ર દ્વારા સફળતા પૂર્વક સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
ભરૂચ નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે ગોલ્ડન બ્રિજનું જળસ્તર 27 ફૂટે પહોંચતા જિલ્લામાં 48 ગામોમાં પૂરના તોફાની પાણી ફરી વળ્યા હતા.
ભરૂચના જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદીનું જળસ્તર વધતા તંત્ર દ્વારા સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી છે