ભરૂચ : જંબુસરના જુમ્મા મસ્જિદ વિસ્તારમાં 8 જુગારીઓની અટકાયત, રૂ. 40 હજારથી વધુનો મુદ્દામલ જપ્ત
ભરૂચ જિલ્લાના જંબુસર નગરના જુમ્મા મસ્જિદ વિસ્તારમાંથી જુગાર રમતા 8 જુગારીઓની જંબુસર પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના જંબુસર નગરના જુમ્મા મસ્જિદ વિસ્તારમાંથી જુગાર રમતા 8 જુગારીઓની જંબુસર પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના જંબુસરના કાવી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં દુષ્કર્મના ગુનામાં એક આરોપી છેલ્લા 3 વર્ષથી નાસતા ફરતો હતો.
જંબુસરના કારેલી ગામે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીને મત ન આપવા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી
ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
મુસ્લિમ ધર્મમાં રમઝાન માસમાં રોઝા રાખવામાં આવતા હોય છે. રમજાન ચાંદ દેખાતા જ સમગ્ર વિસ્તારોમાં રમઝાનમય માહોલ છવાઈ જતો હોય છે.
ભાજપના કાર્યકર્તાઓની પ્રવેશબંધીની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
આગામી રમઝાન ઈદના પર્વને અનુલક્ષીને જંબુસર ખાતે પોલીસ દ્વારા શાંતિસમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જંબુસર નગરના શૈલજા ફોઉન્ડેશન દ્વારા પશુઓને પીવાના પાણીની સગવડ માટે લોકોને નિ:શુલ્ક કુંડાનું વિતરણ કરી ઉત્તમ સેવાકાર્ય કરવામાં આવ્યું હતું.