ભરૂચ : જંબુસરના પીલુદરા ગામે કેનાલમાં રસાયણયુક્ત પાણી ભળી આવતા ગ્રામજનો-ખેડૂતોમાં રોષ...
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પીલુદરા ગામે કેનાલમાં રસાયણયુક્ત પાણી નજરે પડતાં ગ્રામજનો સહિત ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પીલુદરા ગામે કેનાલમાં રસાયણયુક્ત પાણી નજરે પડતાં ગ્રામજનો સહિત ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મહાપુરા ગામમાં તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કોરા ગામે મકાનની દીવાલ ધરાશાયી થતાં એક વૃદ્ધનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું,
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં રખડતાં ઢોરે એક વિદ્યાર્થિની ઉપર હુમલો કરતાં હાથના ભાગે ઇજા પહોચી હતી,
ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપો ખાતે એક વૃદ્ધ પર એસટી બસનું ટાયર ફરી વળતાં ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
જંબુસર પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકી મા બાપ દાદાની પેઢીથી પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે