જામનગર : એક જ મંચ પર "પાટીલ" અને "પટેલ", ભાગવત સપ્તાહમાં આપી હાજરી...
જામનગરના ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગરના ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.
31 ઇન્ફન્ટ્રિ સોમનાથ ગેઇટ પાસે ધરણાં પ્રદર્શન યોજાયું, સૈનિકોને થતી મુશ્કેલી અંગે બ્રિગેડ કમાન્ડરને રજૂઆત
પ્રદર્શન ગ્રાઉન્ડની દીવાલ પર શરૂ થયું વોલ વોર ભાજપના ચિન્હ સામે રાંધણ ગેસના બાટલાનું ચિત્ર બન્ને રાજકીય પક્ષોએ આપી સામસામે પ્રતિક્રિયાઓ
મહાનગર પાલિકાની યોજાયેલ સાધારણ સભામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ કોર્પોરેટરે સભામાં પહોંચી પુષ્પા ફિલ્મની સ્ટાઈલમાં વિરોધ નોંધાવ્યો હતો
રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિનું આયોજન 22માં સમૂહ લગ્નોત્સવમાં 25 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા
વિશ્વ આરોગ્ય સંસ્થા (who) દ્વારા વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જામનગરમાં સ્થાપનાર છે.
જામનગર સ્પેશલ ઓપરેશન ગ્રૂપની ટીમે એમ.ડી. ડ્રગના જથ્થા સામે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે