ભરૂચ: JCI ઇન્ડિયાના રાષ્ટ્રીય પ્રમુખે લીધી મુલાકાત, કામગીરીની કરી સમીક્ષા
ભરૂચના યુવાનોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત વૈશ્વિક સંસ્થા જેસીઆઈ ઇન્ડિયાના 2025ના રાષ્ટ્રીય પ્રમુખ જે.એફ.એસ.અંકુર જૂનજૂનવાલાએ ભરૂચની મુલાકાત લીધી
ભરૂચના યુવાનોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત વૈશ્વિક સંસ્થા જેસીઆઈ ઇન્ડિયાના 2025ના રાષ્ટ્રીય પ્રમુખ જે.એફ.એસ.અંકુર જૂનજૂનવાલાએ ભરૂચની મુલાકાત લીધી
જે.સી.આઈ અંકલેશ્વર દ્વારા આજે કાળો દિવસ મનાવવામાં આવ્યો હતો જેમાં પુલવામાં એટેકમાં શહીદ થયેલ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી વૃક્ષારોપણ કરાયું હતું
ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે તા.23 જાન્યુઆરીથી 28મી જાન્યુઆરી દરમિયાન જેસીઆઇ ભરુચ દ્વારા મેગા ટ્રેડ ફેર 2025નું આયોજન કરવામાં આવ્યું મહાનુભાવોએ ટ્રેડ ફેરની મુલાકાત લઈ આયોજનને બિદાવ્યું
સુરત મુકામે તારીખ 19 અને 20 ઓક્ટોબરના યોજાયેલ જેસીઆઈ જોન-8ની બે દિવસીય ઝનકાર ઝોન કોન્ફરન્સમાં જેસીઆઈ અંકલેશ્વરના જેસી કિંજલ શાહ ઝોન પ્રમુખ તરીકે ઇલેક્ટ
અંકલેશ્વર જે.સી.આઈ દ્વારા જેસી વિકની ઉજવણી નિમિત્તે સ્વ.મધુસુદન જોશી નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું
ભરૂચમાં જે.સી.આઈ.દ્વારા કાર્યક્રમનું આયોજન, ઇફેક્ટિવ પબ્લિક સ્પીકિંગ વર્કશોપ યોજાયો.
યદુવંશી ગૌરક્ષક સંસ્થાના સભ્યોની મદદથી ઝાડેશ્વર તેમજ ક્સક ગરનાળા વિસ્તારમાં જાહેરમાં રખડતા ૧૦૦ જેટલા ઢોરોને ગળામાં રેડિયમ પટ્ટા લગાડવામાં આવ્યા