પોલીસ કોન્સ્ટેબલની 1088 જગ્યાઓ પર ભરતી કરશે, ટૂંકી સૂચના જારી
હિમાચલ પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશને પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે ટૂંકી સૂચના બહાર પાડી છે. કુલ 1088 જગ્યાઓ પર ભરતી થવાની છે.
હિમાચલ પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશને પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે ટૂંકી સૂચના બહાર પાડી છે. કુલ 1088 જગ્યાઓ પર ભરતી થવાની છે.
યુપીમાં આંગણવાડી કાર્યકરોની હજારો જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. જેના માટે મહિલા ઉમેદવારોએ તાત્કાલિક અરજી કરવી.
વડોદરા શહેરમાં પૂરના પાણી ઉતર્યા બાદ સાફ-સફાઈ અભિયાન માટે મનપાએ મોટો દાવો કર્યો હતો કે, બહારથી સફાઈકર્મીઓની ટીમ બોલાવવવામાં આવી છે.
તમે પણ સારી સ્થિતિમાં સરકારી નોકરી કરવા માંગો છો,
તમે તમારી કારકિર્દીને પર્યટનના ક્ષેત્રમાં દિશામાન કરી શકો છો.
એક પરિવારનું યુકે સ્થાયી થવાનું સપનુ રોળાઇ ગયું છે. મહિલાને યુકેની કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપીને રૂ. 40 લાખ પડાવી લેતા મહિલાએ ફરિયાદ નોંધાવી છે.
જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા ટીઆરબી જવાનોએ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક અને અધિક જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી નોકરીમાંથી છુટા ન કરવામાં આવે તેવી માંગ કરી હતી.